મરચા ના ભજીયા(marcha na bhajiya in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફિન્ગ બનાવા માટે બી નો ભૂકો, ખાંડ, મરચું, મીઠું, લીંબુ નો રસ લઇ સરખું મિક્સ કરી લો.
- 2
હવે બીજા બોલ માં ચણા નો લોટ, મીઠું, મરચું, મીઠાં સોડા, જરૂર મુજબ પાણી ઉમેરી ડોઇ લિઓ.
- 3
હવે મરચા ને વચ્ચે થી કાપ્પા પાડો અને સ્ટફિન્ગ ભરો પછી તેને ચણા ના લોટ માં બોડો અને ગરમ તેલ માં તરી લો.
- 4
તૈયાર છે મરચા ના ભજીયા. ગરમા ગરમ પીરસો. ચોમાસા માં તો મજાજ આવી જાય એવા ટેસ્ટી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12974258




ટિપ્પણીઓ