કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકો લાવા મોદક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકો લાવા મોદક રેસીપી મુખ્ય ફોટો

ચોકો લાવા મોદક

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#વિકમિલ૨
#post2

#વિકમિલ૨
#post2

વધુ વાંચો

ચોકો લાવા મોદક

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#વિકમિલ૨
#post2

#વિકમિલ૨
#post2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
4 વ્યક્તિ માટે
  • 1પેકેટ પારલે જી બિસ્કીટ
  • ૧ નાની વાટકીકોકો પાઉડર
  • જરૂર મુજબ ચોકલેટ સીરપ
  • ૨ ચમચીઘી
  • ૧ નાની વાડકીખાંડનો પાઉડર
  • 1/2વાટકી દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘટકો માં દર્શાવ્યા પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ પારલે જી બિસ્કીટ ને મિક્સરમાં બારીક ભૂકો કરી લો.

    ચોકો લાવા મોદક રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકો લાવા મોદક રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકો લાવા મોદક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ આ બિસ્કિટના ભૂકામાં બધી સામગ્રી મિક્સ કરી લો અને લોટ બાંધી લો.લોટ બંધાઈ જાય એટલે મોદક ના બીબા માં ભરી લો.પ્રેસ કરી ને ભરવું. વચ્ચે થોડી જગ્યા રે એ રીતે પ્રેસ કરી ને ભરવું.

    ચોકો લાવા મોદક રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકો લાવા મોદક રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકો લાવા મોદક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પ્રેસ કર્યું છે ત્યાં એક ખાડો હશે તેમાં ચોકલેટ સીરપ ઉપરથી રેડી દો ત્યારબાદ એક ખાડામાં થોડુ લુવો લઈ ઉપરથી અંદર પ્રેસ કરીને સરખું કરી લો. ત્યારબાદ બીબા ને ખોલી લો.

    ચોકો લાવા મોદક રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકો લાવા મોદક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ આ લાડુ લઈ સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. મોદક ને વચ્ચેથી ચાકુની મદદથી કટ આપો. તેમાંથી ચોકલેટ સીરપ બહાર આવશે તો તૈયાર છે આપણો ચોકો લાવા મોદક.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.

    ચોકો લાવા મોદક રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકો લાવા મોદક રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકો લાવા મોદક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર June 24, 2020 07:39
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
June 24, 2020 09:14
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ મોદક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ (khaman recipe in Gujarati)
  2. મલાઇ રોલ(Malai Roll Recipe In Gujarati)
  3. વોલનટ બ્રાઉની (walnut brownie recipe in gujarati)
  4. કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
  5. આબાર ખાબો સન્દેશ
  1. જાંબુ વીથ પ્લમ જ્યુસ
  2. લાલ મરચાનું અથાણું
  3. બિસ્કિટ બ્રાઉની વિથ હની બનાના ટોપિંગ
  4. અજવાઈન મિલ્ક
https://cookpad.wasmer.app/in-gu/recipes/12976675
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close