સ્વીટ ચોકલેટ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘટકોને દર્શાવ્યા પ્રમાણેની સામગ્રી તૈયાર કરો ત્યારબાદ ચોકલેટ કમ્પાઉન્ડ ને મેલ્ટ કરવા માટે ડબલ બોયલની પદ્ધતિથી ચોકલેટ મેલ્ટ કરો સૌપ્રથમ ચોકલેટ મેલ્ટ કરવા માટે એક તપેલીમાં પાણી લઈ ધીમા ગેસ પર મૂકો તેના પર ચોકલેટ કમ્પાઉન્ડ ભરેલું એક બાઉલ મૂકો અને ધીમે ધીમે ચોકલેટ મેલ્ટ કરો.
- 2
ત્યારબાદ ચોકલેટ બીબામાં મેલ્ટ કરેલી ચોકલેટ નાખી બીબા તૈયાર કરી લો. ચોકલેટ બીબા માં મેલ્ટ કરેલી ચોકલેટ ઉમેરાઈ જાય ત્યારબાદ તેના પર કલરફૂલ વરમિસિલી,સ્ટાર્સ,કલરફૂલ બોલ્સ, હાર્ટ બોલ્સ થી ગાર્નિશ કરો. ત્યારબાદ તેને ફ્રિજમાં દસથી પંદર મિનિટ થવા દો.
- 3
ચોકલેટ સેટ થઈ જાય ત્યાર બાદ તેમાંથી તેને કાઢી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. તૈયાર છે આપણી સ્વીટ ચોકલેટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13002217











ટિપ્પણીઓ