ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો(immunity booster ukalo recipe in Gujarati)

Mital Sagar @mitalsagar9
ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો(immunity booster ukalo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ત્રણ ગ્લાસ પાણી લેવું પછી તેમાં મેથી અજમો સૂઠ મરી પાઉડર લવિંગ તુલસીના પાન ઉમેરો
- 2
પછી તેને ઉકાળો જ્યાં સુધી ત્રણ ગ્લાસ મા થી બે ગ્લાસ થશે ત્યાં સુધી ઉકાળો
- 3
નીચે ઉતારી પછી તેમાં સંચળ અને લીંબુનો રસ ઉમેરો. આ ઉકાળો થોડો ગરમ જ ઉપયોગમાં લેવો મેં આજે જ ટ્રાય કર્યો હતો તે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. બધા જ મસાલા અવેલેબલ ના હોય તો અજમો આદું અને ચાનો મસાલો ઉપયોગમાં લેવું અને ઉકાળો તૈયાર ફરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13022887






ટિપ્પણીઓ