કપ કેક(cup cake in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટ ના કટકા કરી તેનો ભૂકો કરી ને તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઊમેરશું
- 2
ત્યારબાદ ખાંડ પાઉડર,મેલ્ટ કરેલ માખણ અને દુધ નાખી દેશું
- 3
ડ્રિકિંગ પાઉડર ઉમેરાઈ જાય એટલે બધું મિક્સ કરી દઈશું અને બેટર ને કપ માં ભરશું એક તપેલા માં પાણી મૂકી તેના પર ચાયની રાખી ને તૈયાર કરેલ કપ ને મૂકી ને 30 મિનિટ ધીમા તાપે સ્ટીમ કરશું
- 4
વ્હીપડ ક્રિમ બીટ કરશું અને તેમાં ચોકલેટ મેલ્ટ કરી ઉમેશું
- 5
હવે કેક જે સ્ટીમ થાય છે તેને ચેક કરી લઈશું અને થઈ ગયા બાદ વ્હીપડ ક્રિમ ને પાઇપીંગ બેગ માં ભરી ને સ્પ્રેડ કરી દઈશું
- 6
થોડી વાર ફ્રીજ માં સેટ કરી ફોક થી ડીઝાઈન કરી લેશું બસ તૈયાર છે કપ કેક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13038144





















ટિપ્પણીઓ (7)