કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati )
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી મુખ્ય ફોટો

દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati )

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#વિકમિલ3
#post1

#વિકમિલ3
#post1

વધુ વાંચો

દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati )

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#વિકમિલ3
#post1

#વિકમિલ3
#post1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ થી ૩૦ મિનિટ
૬ કે ૭ વ્યક્તિ માટે
  • 1મોટો બાઉલમાં ચણાની દાળ
  • 1વાટકો સમારેલી ડુંગળી
  • 1વાટકો સમારેલા ટામેટા
  • ત્રણ-ચાર ઝીણા લીલા સમારેલા મરચા
  • ગાર્નિશ માટે કોથમીર
  • ત્રણથી ચાર ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2ચમચી હળદર
  • જરૂર મુજબ લીંબુનો રસ
  • સ્વાદ અનુસારમીઠું
  • ટામેટાં ડુંગળી અને લસણ ની પ્યુરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને બેથી ત્રણ વખત ધોઈ લો ત્યારબાદ તેને ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને કૂકરમાં બાફી લો.

    દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ બફાઈ જાય ત્યારબાદ તેને વધારવા માટેની સામગ્રી તૈયાર કરો. ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે સામગ્રી તૈયાર કરો. અહીંયા મે ટામેટાં લસણ ડુંગળી ની પેસ્ટ નો ઉપયોગ કર્યો છે.

    દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધી સામગ્રી તૈયાર થઈ જાય ત્યારબાદ એક તપેલીમાં ૪ ચમચી જેટલું તેલ મૂકો.તેલ આવી જાઈ એટલે તેમાં રાઈ અને હિંગ અને લીમડા નો વઘાર આપી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો પેસ્ટ સોતદાએ જાય એટલે તેમાં દાળ ઉમેરી દો.

    દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને એક સર્વિંગ બાઉલમાં લો. દાળ ની ઉપર ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટા અને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે આપણી દાળ પકવાન માટે ની દાળ. આ દાળને પકવાન સાથે સર્વ કરો.

    દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર June 30, 2020 14:31
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
June 30, 2020 17:29
વાહ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ પકવાન દાળ પકવાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા ઈડલી
  2. સુરતી સરસીયા ખાજા(surati sarasiya khaja in Gujarati)
  3. દેસાઈ વડા(desai vada in Gujarati)
  4. સેવ ખમણી(sev khamni in Gujarati)
  5. ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)
  1. ખાંડવી
  2. ચોખા મેથી ની કઢી(chokha methi ni kadhi in Gujarati)
  3. પાત્રા(patara in Gujarati)
  4. મુઠીયા (Muthiya Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13043409
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close