સ્ટીમ ઢોકળા(steam dhokla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન નો લોટ ચાળી તેમા મીઠું સ્વાદ અનુસાર અને મરચું પાઉડર ઉમેરી મીક્સ કરો.જરૂર મુજબ પાણી અનેચપટી સોડા ઉમેરી ખીરું તૈયાર કરો.એક લોયા માં પાણી ગરમ મૂકી તેની ઉપર તેલ થી ગ્રીસ કરેલ થાળી મુકી ખીરું પાથરી દો.પછી ઢાંકી દો.
- 2
10 મીનીટ સુધી રાખો.તો તૈયાર છે સ્ટીમ ઢોકળા.પછી તેના કાપા પાડી લો.
- 3
એક તપેલીમાં તેલ ગરમ મૂકી તેમા રાઈ,જીરું,લીમડો,મરચા ઉમેરી વધાર કરી તેમાં ઢોકળા ઉમેરો.તો તૈયાર છે સ્ટીમ ઢોકળા.એક પ્લેટ માં લઈ સવૅ કરો.સમારેલા ધાણા થી ગાનિૅશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13050568











ટિપ્પણીઓ