કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટીમ ચીલી પનીર ઈડલી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી મુખ્ય ફોટો

સ્ટીમ ચીલી પનીર ઈડલી

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#ફ્રાઇડ
#સ્ટીમ
#વિકમીલ ૩

#ફ્રાઇડ
#સ્ટીમ
#વિકમીલ ૩

વધુ વાંચો

સ્ટીમ ચીલી પનીર ઈડલી

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#ફ્રાઇડ
#સ્ટીમ
#વિકમીલ ૩

#ફ્રાઇડ
#સ્ટીમ
#વિકમીલ ૩

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ
  • ઇડલી માટે **
  • ૩ વાટકીરવો
  • ૩ વાટકીછાસ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીઇનો
  • જરૂર મુજબ પાણી
  • પનીર ના સ્ટફિંગ માટે **
  • ૨૦૦ ગ્રામ પનીર ચોરસ ટુકડા
  • ૨ ચમચીતેલ
  • ૮થી ૧૦ કડી કચદેલું સૂકું લસણ
  • ૨ નંગલીલું મરચું
  • 1/2 આદુ કાચડેલું
  • ૪ નંગમીદિયમ ઝીણી સમારેલી ડુંગળી
  • ૨ નંગઝીણું સમારેલું કેપ્સીકમ
  • ૨ ચમચીસોયા સોસ
  • ૨ ચમચીરેડ ચિલી સોસ
  • ૨ ચમચીગ્રીન ચિલી સોસ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઇડલી માટે ખીરું તૈયાર કરવું..એક વાટકા માં રવો, અને છાસ નાખી થીક રાઈ એવું ખીરું મીઠું નાખી તૈયાર કરવું અને તેને અડધો કલાક બોરી રાખવું...

    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં લસણ, આદુ, અને લીલા મરચા નાખી ૧ મિનિટ ચડવા દેવું.પછી તેમાં ડુંગળી, અને કેપ્સીકમ નાખી ૨ મિનિટ ચડવા દેવું. પછી તેમાં સોયા સોસ, રેડ ચીલી,ગ્રીન ચિલી સોસ નાખી મિક્સ કરી દેવું...

    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેની અંદર પનીર નાખી બરાબર મિક્સ કરી દેવું..

    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઇડલી નું ખીરામાં જોઈએ a મુજબ પાણી નાખી તેની અંદર એક ચમચી ઇનો નાખી બરાબર મિક્સ કરી દેવું..અને ત્યારબાદ ઇડલી ના કુકર માં પાણી નાખી ગરમ કરી તેની ડિશ માં તેલ લગાવી પેહલા એક ચમચી ખીરું મૂકી તેની ઉપર પનીર ચિલી નું સ્ટફિંગ મૂકી પાછું તની ઉપરન ઇડલી ખીરું લગાવી ૮ થી ૧૦ મિનિટ થવા દેવું..

    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ૧૦ મિનિટ થયા બાદ ગેસ બંધ કરી દેવું..અને તેને ઠંડુ પડવા દેવું.અને ટાયરબદ તેને કોપરા ની ચટણી સાથે સર્વ કરવું....

    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટીમ ચીલી પનીર ઈડલી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર July 01, 2020 14:59

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Chili Dry ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  2. ફલાફીલ અને હમુસ (falafel with hummus Recipe In Gujarati)
  3. સ્ટફ્ડ ઈડલી (stuffed idli recipe in Gujarati)
  4. કાજૂન સ્પાઈસ્ડ પોટેટો બાર્બેક્યુ સ્ટાઈલ (Cajun Spiced Potato Barbecue style Recipe in Gujarati)
  5. પાઉભાજી ચીઝ બોમ્બ(pavbhaji cheese bomb in Gujarati)
  1. બ્રેડ પિઝા (BREAD PIZZA)
  2. સેઝવાન પાસ્તા (schezwan pasta)
  3. ફરાળી આલુ કોપરા ટિક્કી
  4. ઈડલી સાંભર(idli sabhar in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13054087
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close