સમોસા(samosa in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયા માં તેલ મૂકી તેમાં વરીયાળી જીરું ધાણા નાખી હિંગ હળદર નાખી ને આદુ મરચા નાખી સાતરવું ત્યાર બાદ વટાણા ઉમેરી બધા મસાલા ઉમેરી ને હલાવશું
- 2
ત્યાર બાદ બટેકા અને કોથમીર નાખી હલાવી લેશું તૈયાર છે સ્ટફિંગ હવે મેંદો ચારી ને તેમાં મીઠું અજમો અને ઘી નું મોણ નાખી લીંબુ નો રસ નાખી બવ ઢીલો નહિ અને બવ કડક પણ નહિ એવો પાણી થી લોટ બાંધી ને 20 મિનિટ ઢાંકી ને રાખી દઈશું
- 3
લોટ ના લુઆ કરી ને લમગોડ વણી ને વચ્ચે થી બે ભાગ કરી થી બેન્ડ વાળી ને સ્ટફિંગ ભરી ને કિનાર પર પાણી લગાવી ને સમોશું પેક કરી દઈશું
- 4
બધા સમોસા વાળી ને જરાવાર ઠંડા થવા ફ્રીજ માં રાખશું અને ધીમા તાપે તળી લઈશું
- 5
બસ તૈયાર છે સમોસા ગ્રીન ચટણી સાથે સર્વ કરશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13086787

















ટિપ્પણીઓ (4)