કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કઢી(kadhi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કઢી(kadhi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કઢી(kadhi recipe in Gujarati)

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#goldenapron3
#week24

#goldenapron3
#week24

વધુ વાંચો

કઢી(kadhi recipe in Gujarati)

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#goldenapron3
#week24

#goldenapron3
#week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

6 વ્યક્તિ
  • 1લોટો ખાટી છાશ
  • 2ચમચા બેસન/ચણા નો લોટ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • ગોળ/ખાંડ જરૂર મુજબ
  • 1પાવડું ઘી વઘાર માટે
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરું
  • 1/4 ચમચીસૂકી મેથી
  • 5-6લવિંગ
  • 2-3કટકા તજ
  • 1કટકો આદુ
  • 4-5લીલા મરચા
  • 5-6કટકા વઘાર ના મરચા
  • 7-8પાન લીમડો
  • લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક લોટો ખાટી છાશ લયસુ.તેમાં 2 ચમચા જેટલો ચણા નો લોટ તેમજ જરૂર મુજબ પાણી એડ કરી તેને જયણી વડે બરાબર મિક્ષ કરી લયસુ.

    કઢી(kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કઢી(kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ બનાવીસુ.તેમજ કઢી ના વઘાર માટે બધી તૈયારી કરી લયસુ.

    કઢી(kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક તપેલી માં ઘી ગરમ થવા માટે મુકીસુ.ઘી ગરમ થઇ ગયા બાદ મેથી, જીરું તેમજ રાઈ એડ કરી લીમડો,મરચા,આદુ મરચાની પેસ્ટ વગેરે વઘાર માટે તૈયાર કરેલી વસ્તુ એડ કરી વઘાર કરીશુ.

    કઢી(kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કઢી(kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વઘાર થઈ ગયા બાદ તેમાં છાશ એડ કરીશુ.હવે તેમાં મીઠુ તેમજ ગોળ એડ કરીશુ.અને તેને હલાવીશુ.

    કઢી(kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરીશુ.હવે કઢી ને થોડી વાર ફુલ ગેસ પર રહેવા દયસુ.ત્યારબાદ જ્યારે કઢી ઉકરવાની શરૂ થાય ત્યારે ધીમા ગેસ પર તેને ઉકરવા દયસુ.

    કઢી(kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કઢી(kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કઢી(kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે હવે આપણી કઢી.જેને ભાત સાથે તેમજ ખીચડી સાથે સર્વ કરી શકાય છે.

    કઢી(kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કઢી(kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Helly Unadkat
Helly Unadkat @helly11
પર July 05, 2020 12:00
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  3. તવા પુલાવ(tava pulav in Gujarati)
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
  1. નાયલોન પૌવા નો ચેવડો(naylon pauva no chvedo in Gujarati)
  2. આલુ મટર સ્ટફ ગ્રીલ સેન્ડવીચ (Alu matar stuffed grill sandwich recipe in Gujarati)
  3. દાળવડા(dalvda in Gujarati)
  4. સેન્ડવીચ ઈડલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13088718
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close