કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ કચોરી(dal kachori in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ કચોરી(dal kachori in Gujarati)

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#વીકમિલ૩
#goldenapran3
#week25
#kchori
#માઇઇબુક
#પોસ્ટ11

#વીકમિલ૩
#goldenapran3
#week25
#kchori
#માઇઇબુક
#પોસ્ટ11

વધુ વાંચો

દાળ કચોરી(dal kachori in Gujarati)

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#વીકમિલ૩
#goldenapran3
#week25
#kchori
#માઇઇબુક
#પોસ્ટ11

#વીકમિલ૩
#goldenapran3
#week25
#kchori
#માઇઇબુક
#પોસ્ટ11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • લોટ બાંધવા ની સામગ્રી
  • 1વાટકો ઘઉં નો લોટ
  • 2 ચમચીચણા નો લોટ
  • 1/2 ચમચીમરચા પાઉડર
  • 1/4 ચમચીહળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂર મુજબ પાણી
  • 2 ચમચીતેલ મોણ માટે
  • સ્ટફિંગ બનાવવા ની સામગ્રી
  • 4 નંગમોટા બટેકા બાફેલા
  • 1 ચમચીમરચા પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • દાળ બનાવવા માટે ની સામગ્રી
  • 1 કપતુવેરની દાળ બાફેલી
  • 2ચમચા તેલ વઘાર માટે
  • ગોળ નો કટકો
  • થોડાકાચા બી
  • 1 નંગતજ નો ટુકડો
  • 3-4 નંગઆખા ધાણા
  • 1 નંગલવિંગ
  • 1 નંગતમાલપત્ર
  • 1 નંગલાલ મરચું
  • થોડાલીમડા ના પાન
  • કોથમીર ના દાંડલા
  • સમારેલ કોથમીર
  • 1લીંબુ નો રસ
  • સમારેલ લીલા મરચા
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • જરૂર મુજબ પાણી
  • કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીમરચા પાઉડર
  • 1 ચમચીધાણા જીરું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • ચપટીહિંગ
  • 1 ચમચીરાઈ જીરું
  • લસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ થેપલા નો લોટ બાંધી એમ ઘઉં અને ચણા ના લોટ માં મરચા પાઉડર હળદર હિંગ મીઠું મોણ પાણી નાખી લોટ બાંધી લેવો અને બટેકા મેશ કરી મીઠું હળદર ભૂકી નાખી મિક્સ કરી લેશું

    દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દાળ નો વઘાર કરી લેશું એક લોયા માં તેલ મૂકી ધાણા, રાઈ,જીરુંહિંગ,હળદર,બી,તજ,લવીંગ,સુકામરચા,તમાલપત્ર,લીમડો,કોથમીર ના દાંદલાં નાખી ને દાળ ઉમેરી બધા મસાલા એક વાટકી માં પાણી ઉમેરી મિક્સ કરી ને નાખશું ગોળ ઉમરશી દાળ માં લીંબુ અને ગરમ મશાલો છેલ્લે ઉમરશું

    દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લુઓ લઈ તેમાં બટેકા નો માવો ભરી કચોરી તૈયાર કરી ને દાળ ઉકળે ઓછી એક એક ઉમરશી

    દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કચોરી ચળી જાય એટલે લીંબુ અને ગરમ મશાલો નાખશું બસ તૈયાર છે દાળ કચોરી કોથમીર અને લસણ ની ચટણી સાથે સર્વ કરશું

    દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ કચોરી(dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર July 06, 2020 14:49

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 06, 2020 15:47
yummy 👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  5. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  1. ફલાવર ટિક્કી (& દહીંની ચટણી(flower tikki in Gujarati)
  2. ગલકા  કાજુ ભુરજી(galka kaju bhurji in Gujarati)
  3. બટેટાં નાં સ્લાઈસ વાળા ભજીયા(bataka na bhAjiya recipe in Gujarati)
  4. ફલાફલ(falafal in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13095939
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close