કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચોરી(kachori recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચોરી(kachori recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચોરી(kachori recipe in Gujarati)

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#goldenapron3
#week25

#goldenapron3
#week25

વધુ વાંચો

કચોરી(kachori recipe in Gujarati)

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#goldenapron3
#week25

#goldenapron3
#week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીબેસન/ચણા નો લોટ
  • 1 વાટકીમગ ની છડી દાળ
  • 2 વાટકીમેંદો
  • 3પાવડા તેલ (મણ માટે)
  • તેલ જરૂર મુજબ (તરવા માટે)
  • 3 ચમચીવરીયારી
  • 3 ચમચીઆખા ધાણા
  • 3કળી લીમડાના પાન
  • 2લીંબુ
  • 1આદુ
  • 4-5લીલા મરચા
  • 8-10 નંગખજૂર
  • 5 ચમચીદરેલી ખાંડ
  • 4 ચમચીગરમ મસાલો
  • 4 ચમચીમરચું પાઉડર
  • 2 ચમચીતેલ (વઘાર માટે)
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કચોરી બનાવવા માટે અહીં મેં સૌ પ્રથમ ગાઠીયા બનાવ્યા છે.કેમ કે મેં ગાઠીયા તેમજ મગ ની દાળ ની કચોરી બનાવી છે.તો સૌથી પહેલા ગાઠીયા બનાવીસુ.

  2. 2

    ગાઠીયા બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકી બેસન લેસુ તેમાં મીઠું એડ કરી પાણી વડે ગાઠીયા નો લોટ તૈયાર કરીશુ અને ગાઠીયા બનાવીસુ.

    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ આ ગાઠીયા નો મિક્સચર માં ભૂકો કરીશુ.

  4. 4

    ત્યારબાદ મગ ની દાળ ને અડધો કલાક માટે પલાળી દયસુ. ત્યારબાદ એક કડાઈ માં ધીમા તાપ પર તેને બાફી લયસુ

    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ આદુ-મરચા ની પેસ્ટ બનાવીસુ.વરીયારી તેમજ ધાણા ને અધકચરા કુટી લયસુ.ખજૂર ને પીસી લયસુ.તેમજ 2 ચમચી તેલ ગરમ મૂકી લીમડા નો વઘાર કરી લયસુ.

    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક વાસણ માં ગાઠીયા નો ભૂકો,મગ ની દાળ લેસુ.તેમાં બધા મસાલા એડ કરીશુ.અને તેને બરાબર મિક્ષ કરી લયસુ.

    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક વાસણ માં મેંદો લય તેમાં જરૂર મુજબ મીઠું તેમજ મણ ઉમેરી લોટ તૈયાર કરીશુ.

    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ લોટ ની નાની પૂરી વણી તેમાં કચોરી નો મસાલો ભરી તેની કચોરી વારીસુ.

    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યારબાદ હવે એક કડાઈ માં તેલ ગરમ થવા મુકીસુ.તેલ બરાબર ગરમ થઇ જાય ત્યારે ધીમા મધ્યમ તાપ પર કચોરી ને તરીસુ.

    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે રેડ્ડી છે આપણી ગાઠીયા અને મગ ની દાળ ની કચોરી જેને મેં ખજૂર આંબલી ની ખાટી-મીઠી ચટણી સાથે સર્વ કરી છે.

    કચોરી(kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Helly Unadkat
Helly Unadkat @helly11
પર July 06, 2020 16:44
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 12, 2020 05:48
WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  5. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  1. ફુદીના પાલક પકોડા(palak pakoda in Gujarati)
  2. કંટોલા મગ ની ખટ્ટી સબ્જી(kantalo mag ni sabji in Gujarati
  3. ઘઉં નો શીરો (Wheat Sheera Recipe In Gujarati)
  4. ડોન્ટ્સ(donuts in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13100431
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close