કાજુ કારેલા(kaju karela in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કારેલા ની છાલ પાડી મીઠું નાખી બાફવા.2 સીટીમાં બફાઈ જાશે.
- 2
હવે ચણા નો લોટ સેકી લેવો.હવે એક ડીશમાં બધું મીકસ કરો.
- 3
હવે કારેલા માંથી બી કાઢી ભરી લો.હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય અટલે તેમાં કારેલા નાખો.
- 4
હવે તેમાં બાકી નો અવેજ નાખી થોડીવાર પાકવા દેવું.
- 5
તો તૈયાર છે મજેદાર કાજુ કારેલા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13110457










ટિપ્પણીઓ