કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર લહસની(paneer lasuni in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર લહસની(paneer lasuni in Gujarati)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#સુપરશેફ1
#શાક એન્ડ કરીસ

#સુપરશેફ1
#શાક એન્ડ કરીસ

વધુ વાંચો

પનીર લહસની(paneer lasuni in Gujarati)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#સુપરશેફ1
#શાક એન્ડ કરીસ

#સુપરશેફ1
#શાક એન્ડ કરીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  • ગ્રેવી માટે**
  • ૨ નંગમિદીયમ સાઇઝ કાપેલી ડુંગળી
  • ૨ નંગમિદિયમ્ સાઇઝ કાપેલા ટામેટા
  • ૧ ચમચીજીરૂ
  • ૧૦ થી ૧૫ કડી સૂકું લસણ
  • ૧નાનું આદુ કાપેલું
  • ૧૦ થી ૧૫ કાજુ
  • ૨-૩ લાલ સુકા મરચા
  • તેલ
  • મીઠુ
  • 1/2 કપ પાણી
  • શાક માટે **
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીજીરૂ
  • ૧ નંગકાપેલી ડુંગળી
  • ૧ ચમચીકચળેલું આદુ
  • ૨ નંગલીલાં કાપેલા મરચા
  • ૮થી ૧૦ ચમચી કચડેલૂ સૂકું લસણ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીકસુરી મેથી
  • ૧ ચમચીદહીં
  • 1/2ચમચી ખાંડ
  • ૨૦૦ ગ્રામ ચોરસ કાપેલા પનીર
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગ્રેવી માટે એક પેન માં તેલ મૂકી તેની અંદર જીરું, ઇલાયચી,ડુંગળી, ટામેટા, આદુ,લસણ,કાજુ,લાલ મરચા, હળદર, ધાણા જીરું પાઉડર, મીઠુ સ્વાદ મુજબ અને 1/2 કપ પાણી નાખી તેને ૧૫ મિનિટ ચડવા દેવું...

    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ચડી ગયા બાદ તેને ઠડું થવા દેવું..ત્યારબાદ તેને મિક્સર જાર માં ફેરવી ગ્રેવી તૈયાર કરવી...

    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં તેલ મૂકી તેની અંદર જીરું, કચળેલુ લસણ, આદુ,સમારેલી ડુંગળી, અને કાપેલા મરચા નાખી ૨ મિનિટ સાંતળવું.પછી તેમાં ગ્રેવી તૈયાર કરેલી નાખી મિક્સ કરી દેવી.

    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેની અંદર એક ચમચી દહીં, લાલ મરચું,ગરમ મસાલો, મીઠુ સ્વાદ મુજબ તમેજ કસુરી મેથી નાખી મિક્સ કરી દેવું..

    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેની અંદર પનીર નાખી તેને ૫ મિનિટ સાંતળવું..તો તૈયાર છે પનીર લહસની

    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર લહસની(paneer lasuni in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર July 08, 2020 16:57

ટિપ્પણીઓ (4)

grishma mehta
grishma mehta @cook_22359279
July 09, 2020 09:02
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer પનીર લસુની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોસા નાં ખીરા નું પરફેક્ટ માપ
  2. કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)
  3. મકાઇ પનીર સબ્જી (makai paneer sabji in Gujarati)
  4. ફણસ ની ગોટલી કાંદાનુ શાક(fanas ni gotali kanda shak in Gujarati
  5. મલાઈ પનીર સબ્જી (MilkCream Paneer Sabji Recipe In Gujarati)
  1. કાજુ પનીર બટર મસાલા
  2. કઢી પકોડા
  3. બોમ્બે સ્ટાઇલ પાવભાજી
  4. અંજીર આઇસ્ક્રીમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13118634
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close