સુખડી ગુલકંદ કેક(sukhdi gulkand cake recipe in Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
મારી પોતાની રેસીપી છે કિડ્સ ને બહુ જ ભાવે છે.
સુખડી ગુલકંદ કેક(sukhdi gulkand cake recipe in Gujarati)
મારી પોતાની રેસીપી છે કિડ્સ ને બહુ જ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા ઘી ગરમ કરો તેમાં ઘઉં નો જાડો લોટ 2 મિનીટ માટે શેકો
- 2
તેમાં ઘઉં નો જીણો લોટ ઉમેરો. બંને લોટ ને 6 to 8 મિનિટ માટે શેકો. જયા સુધી સુગંધ ના આવે તયાં સુઘી શેકો
- 3
પછી પેન ગેસ પર થી ઉતારી લો તેમાં ગોળ નાખો તેને હલવો. મિક્ષ કરો હવે તેને એક મોલડ મા રાઉન્ડ આકાર આપો. તેને 15 મિનિટ ઠંડુ થવાનું દો.
- 4
સફેદ ચોકલેટ ગરમ કરો તેમાં ગુલકંદ એન્ડ ગુલાબ પતા કટ કરી નાખો. તેને સુખડી પર લગાવો. પ્રોપર રીતે તેમાં પર તમારી ચોઈસ ગાર્નિશ કરો મે બિસ્કીટ ના ફ્લાવર થી કર્યું છે. તો રેડી છે સુખડી ગુલકંદ કેક.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13118757



ટિપ્પણીઓ (19)