સાબુદાણા ની ખીર
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા લઈ 2 કલાક પલાળી રાખો.એક તપેલીમાં દૂધ ગરમ કરવા મુકવું. ઉકળે પછી તેમા ખાંડ ઉમેરો.
- 2
કેસર ને દૂધ માં પલાળી રાખો.ઉકળેલા દૂધ માં પલાળેલી કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરો.
- 3
પછી તેમા પલાળેલા સાબુદાણા માથી પાણી કાઢી તેમા ઉમેરો.થોડી વાર ખદખદ વા દો.તો તૈયાર છે સાબુદાણા ની ખીર.એક બાઉલમાં કાઢી તેની ઉપર બદામ ની કતરણ થી ગાનિૅશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13124094












ટિપ્પણીઓ (2)