કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાજી પાવ ની ભાજી(bhaji and pav recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાજી પાવ ની ભાજી(bhaji and pav recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાજી પાવ ની ભાજી(bhaji and pav recipe in Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#સુપરશેફ1
#શાકએન્ડકરિસ
#પોસ્ટ૧
#માઇઇબુક
#પોસ્ટ૧૮

#સુપરશેફ1
#શાકએન્ડકરિસ
#પોસ્ટ૧
#માઇઇબુક
#પોસ્ટ૧૮

વધુ વાંચો

ભાજી પાવ ની ભાજી(bhaji and pav recipe in Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#સુપરશેફ1
#શાકએન્ડકરિસ
#પોસ્ટ૧
#માઇઇબુક
#પોસ્ટ૧૮

#સુપરશેફ1
#શાકએન્ડકરિસ
#પોસ્ટ૧
#માઇઇબુક
#પોસ્ટ૧૮

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 નંગબટાકા
  • 1ડુંગળી
  • અડધા ની પણ 1/2કોબીજ
  • 1ભટ્ટુ (રીંગણ)
  • ફ્લાવર એકદમ થોડું
  • 1 ચમચીલસણ વાળું મરચુ
  • 2 નંગટામેટાં
  • 1સીમલા મરચુ
  • 1 ચમચીમાખણ
  • 4ચમચા તેલ
  • વઘાર માટે હિંગ (ચપટી)
  • જરૂર પ્રમાણે પાણી
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ચમચીભાજીપાવ મસાલો
  • ચમચીહળદર અડધી
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 નંગલીલાં મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને છાલ કાઢી લો. રીંગણ ની છાલ કાઢી લો.

  2. 2

    બટાકા, રીંગણ સિમલા મરચાં, કોબીજ ના ટુકડા કરો. સમારી લો. કુકર માં એકદમ થોડું પાણી નાખી બે સીટી વગાડી લો. બાફી લો.

  3. 3

    ટામેટાં ને ધોઈ લો. અને તેના ટુકડા કરો. ડુંગળી ના ટુકડા કરી ધોઈ નાખો. લીલાં મરચાં ને ધોઈ ને કાપી લો.

  4. 4

    લીલાં મરચાં અને લસણ ને ક્રશ કરી લો. ટામેટાં ની ગ્રેવી તૈયાર કરો. ડુંગળી ની ગ્રેવી તૈયાર કરો.

  5. 5

    એક વાસણ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી ડુંગળીની પેસ્ટ વઘારો. તેને ધીમા તાપે હલાવો. ગુલાબી કલરની થાય એટલે તેમાં લીલાં મરચાં અને લસણ ની પેસ્ટ નાખો. એક મિનિટ સુધી સાંતળો. પછી ટામેટાની ગ્રેવી નાખો. એકદમ તેલ બહાર છૂટવા ના લાગે ત્યાં સુધી ધીમા તાપે હલાવો.

  6. 6

    આપડે ગ્રેવી તૈયાર થાય ત્યાં સુધીમાં બફાઈ ગયેલા શાક માંથી પાણી નિતારી ને શાક ને એકદમ સરસ કરી દઈશું. હું લોટા નો ઉપયોગ કરવામાં છું. લોટા થી બાફેલા સાક ને દબાવિસુ એટલે એકદમ સરળ બની જશે.

  7. 7

    ગ્રેવી માંથી તેલ બહાર છૂટવા લાગે ત્યારે તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ભાજીપાવ મસાલો, બટર નાખી બરાબર હલાવી લઈશું. પછી શાક ઉમેરિસુ. બરાબર મિક્સ કરીને અડધો કપ પાણી ઉમેરીને ઢાંકી દો.

  8. 8

    એક વઘારની માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી લસણ વાળું મરચુ નાખી બનાવેલી ભાજી ની ઉપર વઘાર રેડીશું. ભાજી નો કલર એકદમ સરસ થઇ જશે.

  9. 9

    કોબીજ,ડુંગળી, ની સાથે પીરસ સુ. ભાજી પાવ ની ભાજી.

    ભાજી પાવ ની ભાજી(bhaji and pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર July 09, 2020 10:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી ભાજી પાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પોડી મસાલા (podi masala recipe in gujarati)
  2. વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
  3. ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
  4. (ચોળા ની દાળ ના પાત્રા)(chola ni dal na patra recipe in Gujarati)
  5. ચીઝી કોર્ન ટોસ્ટ(cheese corn toast recipe in Gujarati)
  1. દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
  2. કોબીજ વટાણા ટમેટાંનું શાક,(cabbage green peas and tomato sabji recipe in Gujarati)
  3. પીતોડ ની સબ્જી
  4. મગની છૂટી દાળ અને કઢી (mung chhutti dal and Kari recipe in Gujarati)માં
https://cookpad.wasmer.app/in-gu/recipes/13124883
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close