રાજસ્થાની ગટ્ટા કરી(Rajasthani gatta Curry recipe in gujarati)

#સુપરશેફ1
રાજસ્થાની વાનગી ખાવાની મઝા પાડતી હોઇ એમને માટે આ રેસીપી લાવી છુ. ગાંટટા કરી પરોઠા અને ગટા રાઈસ સાથે ખાવામાં આવે તો મઝા પડી જાય અત્યારે વરસાદ મા કઈ તીખું તમતમતું ખાવાનું મળે તો કોને ના ગમેં...એક વાર ટ્રાય કરવા જેવી વાનગી..

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નો લોટ લેવો તેમા મુઠી પડતુ મોણ નાખવું. મરી અને આખા ધાણા અધકચરા વાટી ને નાખવા.મીઠુ હળદર ધાણા જીરુ લાલ મરચું પાઉડર ગરમ મસાલો નાખી ને બહુ કઠણ નઈ ને બહુ ઢીલો નહિ એવો લોટ બાંધવો.તેમાથી એક આગળી જેટલા લાંબા રોલ બનવી ઉકળતા પાણી મા નાખવા...દસેક મિનિટ રહિ રોલ બહાર કાઢી કોર કરી નના ગોળ ગોળ સમારવા. રોલ બફેલુ પાણી રેહવ દેવું.
- 2
- 3
હવે એક પેન મા તેલ મૂકી તેમા તમલ્પત્ર જીરુ આખા સુકા લાલ મરચાં અને હિંગ નાખી વઘાર કરવો. કાંદા ની પ્યુરિ કરી નખાવી. આદું લસણ ની પેસ્ટ નાખી સાંતળવુ. થોડી વાર પછી ટામેટાં ની પ્યુરિ નખાવી. તેલ છુટુ પડે ત્યા સુધી થવા દેવી. પછી તેમા રોલ બફેલુ તે વધેલ પાણી નાખવું. મોળુ દહીં વલોવિ નાખવું. હવે મસાલો કર્વો. હળદર મરચું મીઠુ ધનજીરુ ગરમ મસાલો નાખવો. થોડુ પાણી નાખવું.રસો પાતળો કરવો. પાણી ઉકલે એટલે કાપેલા ગાંટટા ઉમેરી દેવા.તેલ છુટુ પડે ત્યા સુધી થવા દેવું લીલા ધાણા નાખી.
- 4
- 5
પછી ગટ્ટા ની સબ્જી ને પરોઠા,કાંદા અને ગટા ની ગ્રેવી રાઈસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)