વેજ.મોમોસ(vej momos recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી ઝીણા સમારી લો. હવે પેન મા તેલ લઈ તેમાં ડુંગળી અને ગાજર સાંતળો. ત્યારબાદ કોબીજ અને કેપ્સીકમ સાંતળો. હવે મીઠું, કાળું મરી, ચિલી સોસ અને સિયાસોસ ઉમેરી મિક્સ કરો અને સ્ટફિંગ તૈયાર કરો.
- 2
એક બાઉલ માં મેંદો લઈ. તેલ અને મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો. હવે લોટ માંથી લુઓ લઈ વની લો અને ફોટો માં બતાવ્યા મુજબ મોમોસ રેડી કરો.
- 3
ત્યારબાદ આ મોમોઝ ને ડીપ ફ્રાય કરો.
- 4
તૈયાર છે મોંમોઝ ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13141818










ટિપ્પણીઓ