ચોકલેટ આલ્મન્ડ આઈસ્ક્રીમ (chocolate almond icecream recipe in gujarati)

Bhavika thobhani @cook_22524895
#Goldenappron3#week22
ચોકલેટ આલ્મન્ડ આઈસ્ક્રીમ (chocolate almond icecream recipe in gujarati)
#Goldenappron3#week22
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિલ્ક ને ઉકાળો ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરો થોડી વાર પછી મિલ્ક પાઉડર અને મલાઈ ઉમેરો
- 2
ત્યાર બાદ એક બાઉલ મા થોડું ઠંડુ મિલ્ક લઇ કોર્ન ફ્લોર મિક્સ કરી તે ઉમેરો હસે મિલ્ક એકદમ ઘટ થઈ જશે ત્યાર બાદ કોકો પાઉડર મિક્સ કરી થોડી વાર હલાવો હવે ગેસ ઑફ કરી તેને ઠંડુ થવા દો
- 3
હવે આઈસ્ક્રીમ પાઉડર મિક્સ કરી એક એર ટાઇટ ડબ્બા મા ભરી ઉપર પ્લાસ્ટિક પેપર મૂકી બંધ કરી 5 6 કલાક ડીપ ફ્રિજ મા મૂકી દો
- 4
હવે 6 કલાક પછી પાછુ બ્લેન્ડ કરી આલ્મન્ડ ના ટુકડા નાખી પાછુ 6 થી 7 કલાક મૂકી રાખો તો તૈયાર છે આપડી ચોકલેટ આલ્મન્ડ આઈસ્ક્રીમ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13142105









ટિપ્પણીઓ