પનીર ભુરજી

Ami Adhar Desai @amidhar10
#સુપરશેફ1
પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે.
પનીર ભુરજી
#સુપરશેફ1
પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ લઈ તેલ - ઘી ઉમેરી જીરૂ અને તમાલ પત્ર ઉમેરાે. પછી કાંદા ઉમેરી થાેડા ગાેલ્ડન બા્ઉન થવા દાે.ટામેટા ઉમેરી બધું બરાબર મીક્ષ કરી લાે.
- 2
બધા મસાલા ઉમેરી લાે, લસણની પેસ્ટ પણ ઉમેરી લાે. હવે બધું બરાબર મીક્ષ કરાે. કસુરી મેથી હાથથી મસીળી ઉમેરવી.
- 3
પનીર પણ ઉમેરી લાે અને મસાલા સાથે મીક્ષ કરી લાે. ધાણા પણ ઉમેરી લેવા અને ૫ મીનીટ જેવું થવા દાે. પનીર ભુરજી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13143704











ટિપ્પણીઓ (2)