કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#પાણી પૂરી(pani puri recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
#પાણી પૂરી(pani puri recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

#પાણી પૂરી(pani puri recipe in Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#માઇઇબુક
#પોસ્ટ૨૧

#માઇઇબુક
#પોસ્ટ૨૧

વધુ વાંચો

#પાણી પૂરી(pani puri recipe in Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#માઇઇબુક
#પોસ્ટ૨૧

#માઇઇબુક
#પોસ્ટ૨૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાડકીદેશી ચણા
  • 2બટાકા
  • કોથમીર ૫૦ગ્રામ
  • ફૂદીનો ૧૦ગ્રામ
  • ૫ નંગલીલાં મરચાં
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીસંચળ પાઉડર
  • અડધા લીંબુ નો રસ
  • જીની સેવ જરૂર પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
  • પાણી પૂરી ની પૂરી જરૂર મુજબ
  • જીની સમારેલી ડુંગળી એક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાને પાણી માં પલાળી રાખો. ત્રણ કલાક.

  2. 2

    બટાકા બાફીલો. ચણાને પાણી કાઢી નવું પાણી નાખી બાફી લો. બાફવામાં મીઠું સ્વાદાનુસાર નાખવું.

  3. 3

    કોથમીર અને ફૂદીનાને સમરિલો. લીલાં મરચાં ને ધોઈ જીના સમારી લો.

  4. 4

    હવે લીલાં મરચા, કોથમીર અને ફુદીના ને મિક્સર માં ક્રશ કરી લો.

  5. 5

    મિક્સર માંથી કોથમીર અને ફુદીના ની પેસ્ટ ને એક તપેલી માં લઈ ને તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો. તેમાં લીંબુનો રસ, મીઠું, સંચળ નાખી બરાબર હલાવી દો. પાણી પૂરી નું પાણી રેડી છે.(તૈયાર પાણી પૂરી નો મસાલો મળે છે એ નાખવો હોય તો લઈ સકો છો.)

  6. 6

    બટાકા બફાઈ જાય એટલે તેની છાલ કાઢી લો. બટાકા ના ટુકડા કરી લો. ચણા માં બાફેલા બટાકા ને મિક્સ કરો. અને તેમાં ધાણાજીરું પાઉડર એક ચમચી અને લાલ મરચું પાઉડર 1/2ચમચી નાખી બરાબર મિક્સ કરો. મીઠાની જરૂર લાગે તો ઉમેરો. આપડે બાફવામાં મીઠું નાખી દીધું છે. એટલે.

    #પાણી પૂરી(pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    #પાણી પૂરી(pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    #પાણી પૂરી(pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    #પાણી પૂરી(pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    #પાણી પૂરી(pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પાણી પૂરી ની પૂરી ને વચ્ચેથી કાપી ને તેમાં ચણાનો મસાલો ભરો. તેની ઉપર પાણી પૂરી નું પાણી રેડી સેવ અને ડુંગળી જો ભાવતી હોય તો અને કોથમીર ભભરાવો.રેડી છે ચટપટી પાણીપુરી.

    #પાણી પૂરી(pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર July 14, 2020 16:46

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા બન (Pizza bun recipe in gujarati)
  2. સાત  ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)
  3. મેથી ની પૂરી(methi ni puri recipe in Gujarati)
  4. ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
  5. નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
  1. ફ્રાઈડ રાઈસ(fried rice recipe in Gujarati (
  2. ચોકો લાવા કેક
  3. ગળ્યા પુડલા(pudla recipe in Gujarati (
  4. પાત્રા (patra recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172301
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close