બેસન વાળો સરગવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવા ને ધોઈ લો પછી તેના ટુકડા કરો
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં રાઈ જીરું હિંગ નાખી સાંતળો પછી તેમાં સરગવો ઉમેરો.હવે લસણ વાળું લાલ 🌶, હળદર,મીઠુ ઘાણાજીરુ,ખાંડ બધું નાખી મિક્સ કરો પછી તેની ઉપર થાળી મા પાણી મૂકી અને ચડવા દો
- 3
હવે 🍅 નાખી દો સરગવો ચઢવા આવે ત્યારે તેમાં ચણાનો લોટ ઉમેરી દો થોડીવાર પછી ઉતારી લો
- 4
કોથમીરથી ગાર્નિશ કરી ગરમ ગરમ શાક સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13177743












ટિપ્પણીઓ