રાંધવાની સૂચનાઓ
- 1
વઘારેલા મમરા ને એક તપેલી માં લો.
- 2
તેમાં બટાકા બાફેલા ના ટુકડા નાખો.
- 3
હવે આપણે તેમાં કડક પૂરી,ઉમેરીસુ. તેમાં જીના સમારેલા ટામેટા, ડુંગળી, લાલ તીખી ચટણી, મીઠી ચટણી, દાડમ ના દાણા નાખી બરાબર મિક્સ કરી દઈશું.
- 4
તેમાં કડક પૂરી તમે કોઈપણ પૂરી લઈ શકો.જે આપડી પાસે હોય તે. પાણી પૂરી ની પૂરી પણ લઈ શકાય. મેંદાની પૂરી પણ લઈ સકો. ચાટ પૂરી પણ લઇ શકાય.
- 5
હવે આપણે એક ડિશ માં લઈ લઈશું. અને ઉપર જીની સેવ, કોથમીર ભભરાવી દઈશું.
- 6
રેડી છે ચટપટી ભેળ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13178938













ટિપ્પણીઓ