નાન ખટાઈ(naankhatai recipe in Gujarati)

hetal patt @hetal189
#Goldenapron3
#સુપરસેફ2
#વીકમીલ2
#લોટ
નાના બાળકો ને સ્વીટ ખૂબજ પસંદ હોય છે તો આ સમયે બાર કરતાં ઘરનું બનાવેલું ખુબજ સારું.
નાન ખટાઈ(naankhatai recipe in Gujarati)
#Goldenapron3
#સુપરસેફ2
#વીકમીલ2
#લોટ
નાના બાળકો ને સ્વીટ ખૂબજ પસંદ હોય છે તો આ સમયે બાર કરતાં ઘરનું બનાવેલું ખુબજ સારું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં ધી અને ખાંડ નાખી 5મીનીટ અફીણનું.
- 2
તમે જોઈ શકો છો કે ફીણવા થી કલર એકદમ વ્હાઈટ થઈ ગયો.હવે તેમાં મેંદો નાખી મીકસ કરો.
- 3
હવે તૈયાર કરેલ લોટ માંથી નાના નાના બોલ બનાવી થોડા પ્રેસ કરો.હવે તેના પર બદામ કાજુ ની સ્લાઈસ મૂકો.
- 4
હવે તેને 180॰ પ્રીહીંટ ઓવનમાં 30મીનીટ બેક કરો.તો તૈયાર છે ખુબજ ટેસ્ટી નાન કટાઈ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13187001













ટિપ્પણીઓ (2)