ખાટી કઢી (kadhi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છાશ મા ચણાનો લોટ નાખી બરાબર મિક્સ કરો અને પછી એક કડાઈ મા તેલ મુકો અને તેમાં રાઈ અને જીરૂ ઉમેરો તે તતડી જાય પછી તેમા લસણની પેસ્ટ ઉમેરો અને હીંગ નાખી મીઠો લીમડો નાખો અને પછી તેમા છાશ ઉમેરી દયો
- 2
ત્યાર બાદ હવે તેને બરાબર હલાવતાં રહો જ્યાં સુધી ઉકળવા મંડે પછી તેમા બધા મસાલા ઉમેરો અને તેમાં લીલા મરચાં અને કોથમીર નાખી અને ઉતારી ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13187438









ટિપ્પણીઓ