કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના સક્કરપારા (methi sakkarpara recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના સક્કરપારા (methi sakkarpara recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ના સક્કરપારા (methi sakkarpara recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

લીલી મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લીલી મેથી ની કોઈ પણ વાનગી બનતાં જ ઘરમાં સુગંધ આવવા લાગે છે. વરસતાં વરસાદમાં અથવા ઠંડી ઋતુમાં તો મેથી ની ભાજી ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. અહીં નાના મોટા સૌને પ્રિય એવા મેથી ના સક્કરપારા બનાવ્યા છે.
#સુપરશેફ૨

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ વાટકીઘઉં નો લોટ
  • ૧/૨ વાટકીબેસન
  • ૨ વાટકીઝીણી સમારેલી મેથી
  • ૧/૨ વાટકીદહીં
  • તેલ
  • મસાલા
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીહળદર પાઉડર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૨ ચમચીસફેદ તલ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ માં બેસન, મેથી ઉમેરી મિક્સ કરી લો. તેમાં બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. દહીં અને તેલ ઉમેરી પાણી વડે કઠણ લોટ બાંધી લો.

    મેથી ના સક્કરપારા (methi sakkarpara recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટમાંથી મોટા લૂઆ બનાવી લો. રોટલી કરતાં મોટી અને ઝાડી રોટલી વણી લો અને ચપ્પુ અથવા વેલણ વડે થોડા થોડા અંતરે થાપા પાડી દો જેથી તે તળવા વખતે ફૂલી ન જાય. તેમાં ચપ્પુ વડે ઊભા અને આડા કાપા પાડી દો.

    મેથી ના સક્કરપારા (methi sakkarpara recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર કરેલ સક્કરપારા ને ગરમ તેલ માં તળી લો અને ચા સાથે સર્વ કરો.

    મેથી ના સક્કરપારા (methi sakkarpara recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નોંધ:(૧) જો મેથી ની કડવાશ પસંદ ન હોય તો આમચૂર પાઉડર અને ખાંડ ઉમેરવાથી મેથી ની કડવાશ ઓછી કરી શકાય છે. (૨) જો દહીં લોટમાં ઉમેરવામાં આવે તો તેલ ઓછું અને સ્વાદમાં કૂરકૂરા થાય છે. (૩) સક્કરપારા ધીમા તાપે જ તળવા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર July 16, 2020 13:08

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી શક્કરપારા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
  2. ચુર - ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
  3. ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
  4. કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
  5. ફરાળી સેન્ડવીચ ઢોકળા(farali sandwich dhokala recipe in Gujarati)
  1. બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
  2. બ્રેડ ની સ્વીટ ટિક્કી 🍪(bread ni sweet tikki recipe in Gujarati)
  3. ઉત્તપમ (Uttapam recipe in gujarati)
  4. લસણ અને મેથી ના થેપલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13187754
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close