કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર વડા(juvar vada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર વડા(juvar vada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર વડા(juvar vada recipe in Gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

#ફ્લોર
#સુપરશેફ
#Jowar_Vada

જુવાર વડા વડસાદ ની ઋતુ માં ખાવાની ખુબજ મઝા પડી જાય છે. વડા ટેસ્ટી અને બિસ્કીટ જેવા લાગે છે.
જુવાર ગ્લુટન ફ્રી છે. માટે વડા ખૂબ જ હેલ્ધી છે.
ડા યા બીટીશ ના દર્દી માટે ખૂબ જ હેલ્ધી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧/૨- બાઉલ જુવાર નો લોટ
  • ૧/૪- કપ રોટલી નો લોટ(ઘઉં નો લોટ)
  • ૧- ચમચી બેસન(ચણા નો લોટ)
  • ૧- ચમચી કસૂરી મેથી
  • ૧- ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ૧/૨- ચમચી તલ
  • ૧/૪- ચમચી હળદરપાઉડર
  • ૧- ચમચી દહીં
  • ૨- ચમચી તેલ
  • ૧- ચમચી ખાંડ પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ત ળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં જુવાર, રોટલીનો, અને ચણા નો લોટ લો, તેમા, કસૂરી મેથી, મીઠું, ખાંડ પાઉડર, આદુ મરચાની પેસ્ટ, દહીં તેલ, તલ, બધું ઉમેરી બધું મિકસ કરો. પછી થોડું પાણી ઉમેરી પરાઠા જેવો લોટ બાંધો.

    જુવાર વડા(juvar vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેના ૧૦-૧૨ ભાગ કરો. પછી તેને હાથ થી થેપી લો. અને પછી તને તેલ માં ત ળી લો. ધીમા તાપે ૫-૭ મીનીટ માટે તેને ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લો. પછી તેને પેપર નેપકીન પર કાઢી લો.

    જુવાર વડા(juvar vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તને ચા સાથે અથવા ટોમેટો કેચપ સાથે પીરસો. હેલ્ધી વડા રેડી.

    જુવાર વડા(juvar vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
પર July 17, 2020 15:31
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

ટિપ્પણીઓ (6)

Sonal Modi
Sonal Modi @cook_1974
July 19, 2020 04:42
Delicious 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જુવાર વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
  2. બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
  3. ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
  4. મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
  5. વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
  1. બદામ સ્ટીક્સ (almonds sticks recipe in Gujarati)
  2. સ્વીટ કોર્ન ભજીયા(sweet corn bhajiya recipe in Gujarati)
  3. ઘઉ ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)
  4. ફરાળી દહીં વડા(farali dahi vada recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13197704
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close