કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati)

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577

#સુપરશેફ2 બેસનના પૂડલા આપણે ખાઈએ છીએ પણ મે અહી ઇનોવેશન કરી સ્ટફિંગ ભરી પોટલી બનાવી છે ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને સ્ટફિંગ પણ બહુજ મસ્ત લાગે છે

#સુપરશેફ2 બેસનના પૂડલા આપણે ખાઈએ છીએ પણ મે અહી ઇનોવેશન કરી સ્ટફિંગ ભરી પોટલી બનાવી છે ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને સ્ટફિંગ પણ બહુજ મસ્ત લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1બાઉલ ચણા નો લોટ
  2. 1ચમચો ઘંઉ નો લોટ
  3. 3 ચમચીલાલ મરચું
  4. 1/2ચમચી હળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ
  7. સ્ટફિંગ માટે :--
  8. 100 ગ્રામપનીર
  9. 1નાનું કેપ્સીકમ ચોપ
  10. 1ટામેટુ ચોપ
  11. 1નાનો બાઉલ મકાઈના દાણા બાફેલા
  12. 1 ચમચીલાલ મરચું
  13. 1/4હળદર
  14. 1/2ચમચી ગરમ મસાલો
  15. 1/2ચમચી જીરુ પાઉડર
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 1 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા અને ઘંઉ ના લોટ માં મરચું હળદર મીઠું કોથમીર નાખી પાણી નાખી પાતળું ખીરુ તૈયાર કરી સાઈડમાં મુકી દો

    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પનીર ના એકદમ નાના પીસ કરી લો

    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટફિંગ માટે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે મીડીયમ તાપે કેપ્સીકમ ટમેટાં નાખી મરચું હળદર જીરુ પાઉડર મીઠું ગરમ મસાલો નાખી 2 મીનીટ સાંતડો હવે મકાઈના દાણા અને પનીર નાખી ફરી 2 મીનીટ સાંતડો 2મિનિટ પછી ગેસ બંધ કરી દો અને કોથમીર નાખી ઍ સ્ટફિંગ સાઈડમાં મુકી દો

    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે નોનસ્ટિક પેનમાં અડધા ચમચા જેટલુ ખીરું તેલ લગાવી નાનો પૂડલો ઉતારી દો આ રીતે બધા જ પૂડલા ઉતારી સાઈડમાં મુકી દો

    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઍક પૂડલો લઈ એમાં વચ્ચે સ્ટફિંગ ભરી પોટલી જેવું બનાવી કોથમીર ની દાંડી કે પછી લીલી ડુંંગળી નો ગ્રીન પટ્ટી લઈ પોટલી બંધ કરવાની જગ્યા એ લગાવી ટૂથપીક થી બંધ કરી દો એટલે પોટલી ખુલે નહિં

    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આવી રીતે બધી જ પોટલી તૈયાર કરી લો અને એક પ્લેટમાં સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577
પર July 17, 2020 19:06

ટિપ્પણીઓ (5)

Ila Naik
Ila Naik @cook_20451370
July 18, 2020 08:01
wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
  2. બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
  3. ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
  4. વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
  5. મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
  1. બાજરા ના લોટ ની ચાટ ટોકરી(bajra na lot chaat tokari recipe in Gujarati)
  2.    ગાજર કોબીજ પરાઠા(gajar kobij parotha recipe in Gujarati)
  3. પાલક સૂપ (palak soup recipe in Gujarati)
  4. દાલફ્રાય તડકા સાથે જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13198693
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close