કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાઈવ ઢોકળા(live dhokla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાઈવ ઢોકળા(live dhokla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાઈવ ઢોકળા(live dhokla recipe in Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#માઇઇબુક
#પોસ્ટ૨૫

#માઇઇબુક
#પોસ્ટ૨૫

વધુ વાંચો

લાઈવ ઢોકળા(live dhokla recipe in Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#માઇઇબુક
#પોસ્ટ૨૫

#માઇઇબુક
#પોસ્ટ૨૫

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 વાડકીઢોકળા નો લોટ
  • મીઠું સ્વાદાનુસાર
  • સૂકી મેથી ના ચાર થી પાંચ દાણા
  • ચમચીહળદર અડધી
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • તેલ બે થી ત્રણ ચમચા
  • વઘાર માટે તેલ,
  • ચપટીહિંગ
  • 1 ચમચીરાઈ
  • મીઠા લીમડાના પાન
  • કાઢી બનાવવા.
  • 1 ચમચીચણાનો ઝીણો લોટ
  • ગ્લાસછાશ અડધો
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળાના લોટ માં છાશ ઉમેરી બરાબર મિક્સ કરી લો. લોટ મિક્સ થઈ જાય એટલે તેમાં હળદર અને સુકી મેથી ના ચાર થી પાંચ દાણા નાખી બરાબર મિક્સ કરી ને તેના પર ઢાંકણ ઢાંકી ને બે થી ત્રણ કલાક માટે મૂકી દો.

  2. 2

    ત્રણ કલાક પછી જોઈશું તો લોટ માં અથો આવી ગયો હસે. તેને ચમચા થી બરાબર હલાવી ને તેમાં મીઠું, ધાણાજીરું લાલ મરચુ ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે આપણે ઢોકળા બનાવવા એક થાળી માં તેલ ચોપડી ચમચા થી ખીરું લઈશું. બે થી ત્રણ ચમચા લેવા. જેથી ઢોકળા બહુ જાડા ના બને. ઢોકળા બનાવવા માટે સ્ટેન્ડ માં થાળી મૂકી દઈશું.૧૫ મિનિટ માટે.

  4. 4

    ૧૫ મિનિટ પૂરી થાય એટલે આપડે થાળી બહાર કાઢી ને તેના ચાકુ થી ટુકડા કરી ને વાઘરી લઈશું. વઘાર માટે એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો. રાઈ ફૂટે ત્યારે ચપટી હિંગ નાખી મીઠો લીમડો નાખી તૈયાર ઢોકળા માં વઘાર રેડી દો.

  5. 5

    કાઢી બનાવવા માટે છાશ માં ચણાનો લોટ નાખી જેરણી થી જેરી લો. એક વાસણ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ ફૂટે ત્યારે હિંગ નાખી છાશ વઘારો તેમાં મીઠું ઉમેરો સ્વાદ પ્રમાણે. એક ઉભરો અાવે એટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે ખમણ ની કઢી.

  6. 6

    રેડી છે લાઈવ ઢોકળા સાથે કઢી

    લાઈવ ઢોકળા(live dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર July 18, 2020 11:09

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાઇવ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. મોહનથાળ(mohanthad recipe in Gujarati)
  5. ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
  1. બેસન ના લાડું(besan ladu recipe in Gujarati)
  2. દાલગોના કોલ્ડ કોફી (dalgona cold coffee recipe in gujarati)
  3. ઘઉ ના લોટ ની કુકીઝ(whole wheat cookies recipe inGujarati)
  4. કાજુ મસાલા કરી(kaju masala curry recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13204039
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close