કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈનો પુલાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈનો પુલાવ રેસીપી મુખ્ય ફોટો

મકાઈનો પુલાવ

Desai Arti
Desai Arti @cook_22705033

મકાઈનો પુલાવ ચોમાસાની સીઝનના ખાવાની ખૂબ જ મજા આવે છે , તમને બધાને આ રેસિપીગમશે.
#જુલાઈ

મકાઈનો પુલાવ ચોમાસાની સીઝનના ખાવાની ખૂબ જ મજા આવે છે , તમને બધાને આ રેસિપીગમશે.
#જુલાઈ

વધુ વાંચો

મકાઈનો પુલાવ

Desai Arti
Desai Arti @cook_22705033

મકાઈનો પુલાવ ચોમાસાની સીઝનના ખાવાની ખૂબ જ મજા આવે છે , તમને બધાને આ રેસિપીગમશે.
#જુલાઈ

મકાઈનો પુલાવ ચોમાસાની સીઝનના ખાવાની ખૂબ જ મજા આવે છે , તમને બધાને આ રેસિપીગમશે.
#જુલાઈ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  • 2 કપબાસમતી ચોખા
  • 1 (૧ કપ)સમારેલા શાકભાજી( કેપ્સિકમ ગાજર કાંદા ટામેટા)
  • 1 કપબાફેલી મકાઈ
  • 1 ટેબલ સ્પૂનઝીણાં કાપેલાં મરચા
  • 1 ટેબલ સ્પૂનફૂદીનો
  • ૧ ટી.સ્પૂનધાણાજીરું પાઉડર ૧ ટી.ચમચી લાલ મરચું પાઉડર 1 ટીસ્પૂન ગરમ મસાલો 1 ટીસ્પૂન હળદર પાઉડર
  • 1/2ચમચી જીરૂ
  • 2 tbspતળેલા કાંદા
  • 4 ટેબલ સ્પૂનતેલ
  • 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • 2 ચમચીલીલા ધાણા ઝીણા સમારેલા
  • મીઠું અને પાણી જરૂર પ્રમાણે
  • મસાલા દહીં સાથે સર્વ કરવા માટે
  • મકાઈ ની સ્લાઈસ ગાર્નીશિંગ માટે
  • આખા મરી લવિંગ અને તજ બે ત્રણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આખા મસાલા અને હળદર અને મીઠું નાખી ચોખાને ૯૦ ટકા સુધી બાફી લો અને ચારણીમાં નાખી વધુ પાણી નિતારી દો બધા આખાગરમ મસાલા કાઢી લો

    મકાઈનો પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બીજું પાન લઇ તેમાં તેલ નાખો ત્યારબાદ તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં કાંદા નાખો ત્યારબાદ તેમાં આદુ લસણ અને કાપેલાં મરચાં બધી વસ્તુને બરાબર સાંતળો ત્યારબાદ તેમાં વાઘેલા બધા શાકભાજી અને મકાઈ બાફેલી મકાઈ નાખો ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા અને મીઠું અને લીલી ડુંગળીનાખો બધું બરાબર મિક્સ કરો તેમની ચડવા દો

    મકાઈનો પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા ચોખા ઉમેરો બધુ હળવા હાથે હલાવો અને તેમાં કાપેલી કોથમીર અને ફુદીનો લીલી ડુંગળી નાખો

    મકાઈનો પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો ફ્રેન્ડ તૈયાર છે એકદમ ટેસ્ટી અને અને યુનિક રેસીપી જેને મસાલા દહીં સાથે સર્વ કરી છેમકાઈનો પુલાવ મારી આ first રેસીપી છે આશા રાખુ તમને બધાને પસંદ પડશે પસંદ પડે તો બધા લાઈક અને કોમેન્ટ કરજો

    મકાઈનો પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Desai Arti
Desai Arti @cook_22705033
પર July 19, 2020 06:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ ની ચીઝ અને લસણની નાન
  3. સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
  4. ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)
  5. વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
  1. ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
  2. તીખી સેવ(tikhi sev recipe in gujarati)
  3. ચીઝ મકાઇ(cheese makai recipe in Gujarati)
  4. લૉટ નુ ખીચી(lot nu khichu recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13209941
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close