કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#સુપરશેફ3
#મોન્સૂન_સ્પેશિયલ
#વીક3
પોસ્ટ- 16
વરસાદી મોસમ હોય ને ચા ની ચુસ્કી સાથે કંઈક ગરમાગરમ નાસ્તો મળી જાય તો મજ્જા પડી જાય...એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા માં ઢોકળાની ગણના થાય છે તીખી ચટપટી ચટણી વડે વધારે સ્વાદ ઉમેરાય છે..ચાલો સૌનો પ્રિય નાસ્તો બનાવીયે....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  • 1મોટો બાઉલ ઢોકળા/ઈડલીનું ખીરું
  • 1મોટી કટોરી લીલી ચટણી
  • 1 કટોરીતેલ મ્હોણ માટે
  • 1 ચમચીહળદર
  • 3 ચમચીઈનો(ફ્રૂટસોલ્ટ)
  • મીઠું જરૂર મુજબ
  • લીલી ચટણી માટે:-
  • 1ઝૂડી કોથમીર
  • 4તીખા મરચા
  • 1 ટુકડોઆદુ
  • 10-15મીઠા લીમડાના પાન
  • 1મોટું ગ્રીન કેપ્સિકમ
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 3 ચમચીશેકેલા શીંગ દાણા
  • મીઠું જરૂર મુજબ
  • વઘાર માટે:-
  • 1 કટોરીતેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરું
  • ચપટીહિંગ
  • મીઠા લીમડાના પાન
  • સર્વ કરવા:-
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 5 થી 6 કલાક આથો આવેલું ઢોકળાનું ખીરું લો......તેમાં એક કટોરી તેલનું મ્હોણ અને મીઠું ઉમેરી દો....ત્યાર પછી ત્રણ અલગ બાઉલમાં ત્રણ ભાગ કરો...બે ભાગ એક સરખા અને એક ભાગ માં થોડું ઓછું ખીરું રાખો....

    ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઉપર મુજબ ની સામગ્રી વડે
    મીક્ષર જારમાં લીલી ચટણી વાટી લો...

    ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક સ્ટીમર અથવા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મુકો....એક થાળી ને તેલ લગાવી એક ભાગનું સફેદ ખીરું લઈ તેમાં ઈનો અને એક ચમચી પાણી નાખી ખૂબ ફીણી ને થાળીમાં પાથરી વરાળે ઢાંકીને બાફી લો.....

  4. 4

    હવે જે ઓછું ખીરું છે તેમાં ગ્રીન ચટણી ઉમેરી ઈનો ને પાણી નાખી સફેદ ઢોકળા ની ઉપર પાથરી દો અને પાંચ મિનિટ માટે સ્ટીમ કરો.....ત્યાર બાદ ત્રીજા ભાગ ના ખીરામાં હળદર ઉમેરી એ જ પદ્ધતિથી ગ્રીન ઢોકળા પર પાથરીને ઢાંકી દો...7 થી 8 મિનિટ માં થઈ જશે....હવે એક ચપ્પુ વડે ચેક કરી લો તૈયાર થાય એટલે થાળી બહાર કાઢી ઠંડુ થવા દો એટલે સરસ પીસ થશે....મિત્રો હવે ઠંડા થઈ ગયા છે...કાપા પાડી દો.....

    ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જેમને બાફેલા મુઠીયા ભાવતા હોય એ લસણ ની ચટણી અને શીંગ તેલ સાથે સ્વાદ માણી શકે છે...હવે વઘાર માટે તેલ મુકો....તેલ ગરમ થાય એટલે રાઈ.. જીરું..હિંગ લીમડો નાખી ફૂટે એટલે ઢોકળા ના નાના પીસ ઉપર રેડી દો...મેં કોપરા અને દાળિયા ની ચટણી સાથે સર્વ કર્યા છે...તો તૈયાર છે ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા...તમે પણ મનપસંદ ચટણી સાથે સર્વ કરો..

    ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર July 21, 2020 05:17
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 23, 2020 04:09
Yummy 😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર બાસુંદી ઈન હલવા કટોરી(kesar basundi in halva katori recipe
  2. સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
  3. કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
  4. ક્રિસ્પી ચીઝ બોલ્સ
  5. ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)
  1. કેસર બરફી
  2. મકાઈ ના અપ્પમ
  3. ગાજરનો હલવો(gajar halvo recipe in Gujarati)
  4. શાહી મટકા બિરિયાની(shaahi matka biriyani recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13223957
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close