લીલી ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાંને ધોઈ કોરા કરી લો
- 2
બધી વસ્તુઓ મિક્સર જારમાં લઈ પીસી લો
- 3
આ ચટણીમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી
- 4
જો આ ચટણી તાજી ખાવી હોય તો લીંબુ નાખી શકાય અને જો રાખવી હોય તો તેમાં લીંબુના ફૂલ જ એડ કરવાના તો આ ચટણી એક મહિના સુધી સ્ટોર કરી શકાશે
- 5
જ્યારે તમારે ઉપયોગમાં લેવી હોય ત્યારે આ ચટણી અંદર જરૂર મુજબ છાશ અથવા પાણી ઉમેરી અને ઢીલી કરી શકાય
- 6
તો તૈયાર છે રાજકોટની ગોરધનભાઈની પ્રખ્યાત લીલી ચટણી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13229682










ટિપ્પણીઓ (4)