કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati)

Desai Arti
Desai Arti @cook_22705033

આ એક કાઠીયાવાડી ડીશ છે જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ છે જે ફક્ત જે ઘરમાં મળી રહેતા સામાનમાંથી જ આપણે બનાવી શકીએ છીએ આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું આશા છે કે તમને બધાનેગમશે

આ એક કાઠીયાવાડી ડીશ છે જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ છે જે ફક્ત જે ઘરમાં મળી રહેતા સામાનમાંથી જ આપણે બનાવી શકીએ છીએ આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું આશા છે કે તમને બધાનેગમશે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
3 વ્યક્તિઓ માટે
  • 250 ગ્રામ ગુલાબી લાંબા તાજા વેંગણ
  • 2 નંગ મીડિયમ સાઇઝના કાંદા જીણા સમારેલા
  • 1ટામેટુ સમારેલુ
  • 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1/2 ચમચી કિચન કિંગ મસાલો
  • 1/2 થી 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચી હળદર પાઉડર
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૧ ચમચીઝીણા કાપેલા ધાણા
  • 2 ચમચીતાજુ દહીં
  • 4 ચમચીતેલ
  • પાણી અને મીઠું જરૂરિયાત પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ તાજા ગુલાબી બેંગન ને લઇ તેને સારી રીતે ધોઈ કાઢો ત્યારબાદ તેને વચ્ચેથી ચાર ચિરા પાડો ત્યારબાદ ત્યારે તેમાં લાલ મરચું કિચન કિંગ મસાલો હળદર મીઠું અને ધાણાજીરું પાઉડર નાખી મિક્સ કરી 15 મિનીટ સુધી મેરિનેટ થવા દો

    કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પાન લઇ તેમાં તેલ નાખો ત્યારબાદ તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં ઝીણા સમારેલા કાંદા નાખી સાંતળો બે મિનિટ બાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો

    કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાંદા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં ટામેટા નાખો બે મિનીટ સુધી ઉકળવા દો ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે તેમાં બધા મસાલા અને મીઠુંનાખો કસૂરી મેથી નાખો બધું સરખી રીતે મિક્સ કરો ત્યાર બાદ તેમાં દહીં અને ખાંડ ઉમેરો બધું સરખું મિક્ષ કરો

    કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડું પાણી ઉમેરી તેમાં મેરીટ કરેલા મૂકી દો વેંગણ કુક થાય ત્યાં સુધી ઢાંકીનેચઢવા દો અને તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખો અને તે સર્વ કરો

    કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Desai Arti
Desai Arti @cook_22705033
પર July 24, 2020 10:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala રીંગણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરા મુરમુરા પકોડા(kurkura murmura pakoda recipe in Gujarati)
  2. ખારીસીંગ(khari sing recipe in gujarati)
  3. મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
  4. પાણી પૂરી નું ખાટું મીઠું પાણી(khatha mitha pani recipie)
  5. બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
  1. કાંદા પાપડ નું શાક
  2. રોઝ કોકોનટ બોલ્સ(rose coconut balls recipe in Gujarati)
  3. કોન પકોડા(corn pakoda recipe in Gujarati)
  4. સ્મોકી હરિયાલી કોર્ન ક્ટ્લેસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13253242
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close