બટેટા ની મધુર વાનગી (Potato Farali Recipe in gujarati)

Smita Suba @cook_20739683
બટેટા ની મધુર વાનગી (Potato Farali Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આબધી સામગ્રી તૈયાર કરો બટેટા ના ઝીણા પીસ કરી કડાઈ મા તેલ મુકી જીરૂ નાખી સુકી ભાજી વઘારી તેમા મીઠુ મરચુ લીંબુરસ નાખો
- 2
ફરાલી ખીચડી માટે ઘી મુકી જીરૂ નાખી બટેટા મા લીલા મરચા મીઠું મરી કોથમીર લીંબુ ને શીંગ ભુકો નાખવો
- 3
ફરાલી કઢી મા રાજગરો શીંગ ભુકો ને બટેટું નાખી ગ્લાઇન્ડર ફેરવી મીઠું મરી લીલુ મરચુ લીમડો કોથમીર નાખી તેલમાં જીરું નાખી પાંચ જ મીનીટ ઉકાલવી
- 4
તો તૈયાર છે ફરાલી ડીશ માંડવી પાક સાથે મે લીલી માંડવી ના ઓળાથી ગાર્નિશ કરીછે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13256910














ટિપ્પણીઓ (2)