બટેટા પૌહા (btaka poha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલો મસાલો રેડી છે. અહીં મેં કાચા બટેટા જ વઘાર્યાં છે. બાફેલા બટેટા કરતા કાચા બટેટા વધારીશું તો તેનો સ્વાદ અલગ જ લાગશે. તે કુકર માં 3સિટી કરીએ. મારાં બાળકો ને આ રીતે બનાવેલા પૌહા ભાવે છે માટે હું આમ બનાવું છુ.હવે પૌહા ને 2પાણી થી ધોઈ લઇ પાણી નિતારી લઈએ.
- 2
હવે વઘારેલ બટેટા ને કુકર માં 3સિટી વગળી જાય પછી તેમાં બધા જ મસાલા એડ કરીએ. હવે તેમાં પૌહા ઉમેરીએ. એકદમ મિક્સ કરીએ.
- 3
તો રેડી છે આપણા બટેટા પૌહા તેને સોસ સાથે સર્વ કરીએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13260047













ટિપ્પણીઓ