દહીં વડા(dahi vada recipe in Gujarati)

Mital Sagar @mitalsagar9
દહીં વડા(dahi vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને બન્ને દાળને પાંચ-છ કલાક માટે અલગ અલગ પલાળો. પછી મિક્સરમાં ક્રશ કરી લેવી એ મિશ્રણને બે ત્રણ કલાક અથવા માટે રાખી દેવું પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પેસટ ઉમેરી લો
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો પછી નાના વડા તળી લો
- 3
એક બાઉલમાં પાણી લો તળેલા વડાને તેમાં તેમાં થોડી વાર પલાળો પછી બે હથેળી થી ને હળવા હાથે દબાવી પાણી નિતારીને એક પ્લેટમાં મુકો. દહીમાં મીઠું અને બુરુ ખાંડ ઉમેરો ચમચાથી હલાવી લો
- 4
પછી તેના પર દહીં રેડો તેના પર ગાર્નીશિંગ માટે નું બધું એક પછી એક સ્પ્રેડ કરો રેડી છે સ્વાદિષ્ટ દહીં વડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13270735








ટિપ્પણીઓ