ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)

Rajni Sanghavi @cook_15778589
ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અળવી નાં પાન ધોઈને સાફ કરી લો તેની નસ ને છરીથી દૂર કરો.એક બાઉલમાં મિક્સ ફરાળી લોટ લઈ તેમાં નમક, આદું મરચાં ની પેસ્ટ, શીંગ દાણા નો ભુકો,કોપરાનો ભૂકો, હળદર, લાલ મરચું પાઉડર, લીંબુ નો રસ ખાંડ,તેલ, જીરું પાઉડર નાખી હલાવી લો.
- 2
પાનને ડીશ પર રાખી તેની ઉપર સ્ટફિંગ પાથરી પાનનો વીંટો વાળી રેડી કરો.ઢોકળિયુ મૂકી તેમાં પાણી ગરમ કરવા મૂકો.પછી પાત્રા સ્ટીમ કરવા મૂકો.
- 3
સ્ટીમ થાય પછી ઠરવા દો.ઠરે પછી તેનાં પીસ કરી કડાઈમાં તેલ મૂકી તેને સેલો ફ્રાય કરો.ઉપર તલ અને કોથમીર વડે ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279166












ટિપ્પણીઓ