ગ્રીન પુલાવ(green pulav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા ભાત કુક થવા મૂકો.તેમાં મીઠું,લીંબુ ૧ ચમચી તેલ નાખવું.ઓસવી લેવા.
- 2
પાલક સમારી ધોઈ ને બાફી લેવી.લસણ, કાંદા,ધાણા,આદુ બધું રેડી રાખવું.તેની પેસ્ટ બનાવી લેવી.
- 3
પાલક ની પેસ્ટ બનાવી લેવી.એક પેન માં તેલ મૂકી તેમાં લવિંગ, મૂકી તેમાં મરચા વાળી પેસ્ટ નાખવી.થોડી વાર પછી તેમાં પાલક ની પેસ્ટ ઉમેરવી.ઉપરથી ગરમ મસાલો,મીઠું નાખી કુક કરવું.
- 4
હવે તેમાં ઓસવેલા ભાત ઉમેરવા.તો રેડી છે એકદમ ટેસ્ટી ગ્રીન પુલાવ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13293877












ટિપ્પણીઓ