કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
  સાઉથ ગુજરાત સ્પેશિયલ વલસાડી ઉબાંડિયું(ubadiyu recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
  સાઉથ ગુજરાત સ્પેશિયલ વલસાડી ઉબાંડિયું(ubadiyu recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

  સાઉથ ગુજરાત સ્પેશિયલ વલસાડી ઉબાંડિયું(ubadiyu recipe in gujarati)

Desai Arti
Desai Arti @cook_22705033

આ રેસિપી સાઉથ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ ફેમસ છે આ વાનગી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે આશા છે તમને બધાને ગમશે

આ રેસિપી સાઉથ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ ફેમસ છે આ વાનગી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે આશા છે તમને બધાને ગમશે

વધુ વાંચો

  સાઉથ ગુજરાત સ્પેશિયલ વલસાડી ઉબાંડિયું(ubadiyu recipe in gujarati)

Desai Arti
Desai Arti @cook_22705033

આ રેસિપી સાઉથ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ ફેમસ છે આ વાનગી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે આશા છે તમને બધાને ગમશે

આ રેસિપી સાઉથ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ ફેમસ છે આ વાનગી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે આશા છે તમને બધાને ગમશે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
5  વ્યક્તિ માટે
  • 1 કિલોકડવાવાંલની પાપડી
  • 1/2 કિલોસક્કરીયા
  • 1/2 કિલોરતાળુ
  • 1/2 કિલોબટાકા
  • 2ચમચા મીઠું
  • 3ચમચા તેલ
  • 1 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીલાલમરચું
  • 2 ચમચીલીલામરચાં, ધાણા, લશુન ની પૅસ્ટ
  • કલાર & કંબોઇ માટલાં ને કવર કરવા
  • માટલું
  • છાણા &;લાકડાં
  • *બટાકા ના પૂરણ માટેય
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1ચમચા લીલું લસણ
  • 5 ચમચીધાણા જેરુ પાઉંડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બટાકાના પૂરણ સામગ્રી લઇ મિક્સર લઈ તેની પૅસ્ટ બનાવો, બધા શાકભાજીને લઈ તેને સારી રીતે ધોઈ છાલ કાઢી મોટા સમારો બટાકાને વચ્ચેથી ચાર કાપા પાડો અને તેના ટુકડા કરવા નહીં એક મોટું વાસણ લઇ તેમાં પાપડી હળદર આખું મીઠું અને તેલ મિક્સ કરી એક મિનિટ માટે મસળો પુરણ નો મસાલો લઇ તેને બટાકા માં ભરો, તેમાં પાપડી, સકરીયા રતાળુ મિક્સ કરો.

      સાઉથ ગુજરાત સ્પેશિયલ વલસાડી ઉબાંડિયું(ubadiyu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    માટી નું માટલું લઈ તેને ધોઈ તેમાં કલાર અને કંબોડિયા નીચે અને માટલાને સાઇડ ઉપર મૂકો વચ્ચે પાપડીનું તૈયાર કરેલું મિક્સર મૂકો અને તેને કલાર ર્થી ઢાંકી દો

      સાઉથ ગુજરાત સ્પેશિયલ વલસાડી ઉબાંડિયું(ubadiyu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જમીન ઉપર મોટું પાન મૂકી તેના ઉપર પાંચ પાપડી મૂકો અને માટલાનું મોડું જમીન મળી રહે એ રીતે માટલું મુકો છાણl અને લાકડા મૂકી તેને સળગાવો ધીમા તાપે માટલાની અંદર નો ઉબાંડિયું ચડશે ડીસ ને એક અલગ જ સુગંધ અને ટેસ્ટ આપસેં.

      સાઉથ ગુજરાત સ્પેશિયલ વલસાડી ઉબાંડિયું(ubadiyu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    30થી 45 45 મિનિટ પછી આપણે જે પાંચ પાપડી મૂકી છે તેને ચેક કરો છો તે ચડી ગઈ હશે તો માટલું ની આગ માંથી લઈ લો અને તેને ગથોડીવાર રહેવા દહીં ગરમા ગરમ જલેબી ચટણી છાસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

      સાઉથ ગુજરાત સ્પેશિયલ વલસાડી ઉબાંડિયું(ubadiyu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Desai Arti
Desai Arti @cook_22705033
પર August 11, 2020 05:39

ટિપ્પણીઓ (3)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
August 11, 2020 08:56
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉંબાડિયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નો ઓવન વ્હીટ ચોકલેટ કેક(no oven wheat chocolate cake recipe in gujarati)
  2. સાતમ થાળ (satam thaal recipe in gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
  4. ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
  5. સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)
  1. મિલ્ક બેસન બરફી(milk besan barfi recipe in gujarati)
  2. મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)
  3. પાત્રા (Patra recipe in Gujarati)
  4. કાંદા પોહા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13300801
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close