ફરાળી સુરણ નુ શાક.(farali suran nu shak in Gujarati.)
રાંધવાની સૂચનાઓ
- 1
સૂરાણ ને કાપી ને ચોરસ ટૂકડા કરી ધોઇ નેવરાળ થી બાફી લ્યો.હવે ઍક કઢાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમાં જીરું લીમડો અને કાપેલા મરચા નો વઘાર કરી એમા શીંગ દાણા તલ,આદુ,મરચુ,હદદર ખાંડ લીંબુ નાખી મિક્સ કરો પછી એમા બાફેલ સુરણ ઉમેરી હલાવી લ્યો.
- 2
સુરણ ને વધારે પડતુ બાફવાં નુ નથી.હવે 3 મિનિટ ઢાંકી ને થવા દેવું હલાવી લેવુ.બસ હવે ગેસ બંધ કરી ઢાંકી ને રેવા દો પછી રજગરા નિ પૂરી કે ભાખરી કે ફરાળી ખિચડી સાથે સર્વ કરો.ખુબ જ ટેસ્ટી લાગે છે આ શાક.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13304527












ટિપ્પણીઓ (4)