સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખા ને ધોઈ 1 કલાક પલાળી પછી એને બાફી લો.બાફતી વખતે તેમાં 1 ચમચી ઘી અને મીઠું નાંખી દો.જેથી છુટ્ટા થાય.
- 2
હવે એક વાસણ માં ઑઇલ મૂકી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ ડુંગળી સાંતળો. થોડી વાર પછી તેમાં ગાજર ઉમેરો. થોડી વાર પછી તેમાં બાકીના શાક ઉમેરો.
- 3
હવે તેમાં સેઝવાન સોસ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં બાસમતી ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ માટે થવા દો. પછી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13309960











ટિપ્પણીઓ (2)