ફરાળી સ્ટફ્ડ ટીકી(farali stuff tikki recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટા ને મેશ કરી તેમાં તેલનું મોણ નાખી મીઠું નાખી તેમને લોટ બાંધી લો
- 2
એક લોયામાં બટર મૂકી તેમાં બેલ પેપર નાખી તેને સાતળી લો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું અને ચીઝ ઉમેરો
- 3
બાંધેલા બટેટાનો માંથી એક લુવો લઇ તેને હાથ ની હથેળી વડે ટિકિ નો શેઇપ આપી દો આવી રીતે બે ટીકી બનાવી.
- 4
એક ટીકી ઉપર લીલી ચટણી લગાડી તેના પર બનાવેલું કેપ્સીકમ નું સ્ટફિંગ પાથરી તેના પર બીજી ટીકી લગાવી દો અને પછી ગ્રીલ મશીન માં શૂકાવા મૂકો
- 5
બની જાય એટલે એક ડીશમાં લઈ તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13313029






ટિપ્પણીઓ (2)