દાલ એન્ડ રાઈસ કબાબ (dal rice kabab recipe in gujarati)

#રાઈસ_દાળ
#વીક_૪
#માસ્ટરશેફ_૪
#Dal_Chawal_Arancini
આ એક ઇટાલિયન ડિશ નું ફયૂઝન છે.
દાલ એન્ડ રાઈસ કબાબ (dal rice kabab recipe in gujarati)
#રાઈસ_દાળ
#વીક_૪
#માસ્ટરશેફ_૪
#Dal_Chawal_Arancini
આ એક ઇટાલિયન ડિશ નું ફયૂઝન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૧- કપ તુવેર ની દાળ ને ધોઈ ને કૂકર માં બાફીને લો, આજ્ પ્રમાણે ચોખા ને ધોઈ ને બાફી લો. (ભાત રેડી)
- 2
એક પેન માં ૨- ચમચી તેલ મૂકી તેમા જીરુ ઉમેરો, પછી આદુ, લસણ, અને મરચા ઉમેરો, પછી મીઠા લીમડા ના પાન ઉમેરો, હળદરપાઉડર ઉમેરો, મિકસ કરો, પછી તેમા બાફેલી દાળ ઉમેરી ૨-૩ મીનીટ હલાવો, મીઠું અને કોથમીર ઉમેરો મિકસ કરો.
- 3
પછી તેને વાડકા માં કાઢી લો. પછી ઠંડુ પડે એટલે તેમા રાઈસ ઉમેરી મિકસ કરો. પછી એક વાડકા માં કોર્નફ્લોર ની સ્લરી બનાવો, પછી પાણી વાડો હાથ કરી મિસરન ને હાથ માં થએપિ વચે ચીઝ ક્યુબ મૂકી ગોડા વાડો. પછી તેને કોર્નફ્લોર ની સ્લરી માં બોડી બ્રેડ ક્રમ્સ માં બોડી ફરી વર્ રિપીટ કરો. પછી તેને તેલ માં ફાય કરો. ગોલ્ડન બ્રાઉન કલરના તડી લો. તેને ટિસ્યુ પેપર પર્ કાઢી લો. પછી ટોમેટો સોસ અને તડેલા મરચા સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (6)