કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ઈડલી(farali idli recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ઈડલી(farali idli recipe in gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#ઉપવાસ

#ઉપવાસ

વધુ વાંચો

ફરાળી ઈડલી(farali idli recipe in gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#ઉપવાસ

#ઉપવાસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ થી ૩૦ મિનિટ
૩ કે ૪ વ્યક્તિ માટે
  • 1બાઉલ સામો
  • 1બાઉલ સાબુદાણા
  • ૧પેકેટ ઇનો
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂર મુજબ ધાણાભાજી
  • ૩-૪ નંગઝીણા સમારેલા લીલા મરચા
  • ૧ ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણેની સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ સામા અને સાબુદાણા ને મિક્સરમાં બારીક પીસી લો.

    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ દળેલા ખીરામાં છાસ અને મીઠુ ઉમેરી આ ખીરાને 20થી 25 મિનિટ ગરમ જગ્યાએ ઢાંકીને રાખો. 20થી 25 મિનિટ પછી હીરામાં સરસ આથો આવી જશે. ત્યારબાદ તેમાં ઇનો નું પેકેટ ઉમેરો. ત્યારબાદ ખીરાને હળવા હાથે ફેટી લો.

    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તપેલામાં પાણી ગરમ કરવા મૂકો અને તેની અંદર કાંઠો મૂકો. ત્યાર બાદ એક ડીશમાં થોડુંક તેલ નાખી ડિશ ગ્રીસ કરી લો ત્યારબાદ આ ગ્રીસ કરેલી ડિશમાં તૈયાર કરેલું ખીરૂં ઉમેરો.ત્યારબાદ તેમાં ખીરું ઉમેરો અને તેના પર ધાણાભાજી ઉમેરો.

    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ગરમ પાણી મૂકેલું છે તેના કાંઠા ઉપર આ ડિશ મૂકી દો અને એક થાળી તેની ઉપર ઢાંકી દો. 10 મિનિટમાં ફરાળી ઢોકળા તૈયાર થઈ જશે. ચાકા વડે ચેક કરી લો ઈડલી કાચી છે કે નહીં જો ચાકુ ચોખ્ખું બહાર આવે તો સમજી લેવાનું કે ઇડલી પાકી ગઈ છે.

    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી. હવે ફરાળી લઈને વધારવા માટે બગીચા ચમચી તેલ મૂકો તેલ આવી જાય ત્યારબાદ તેમાં રાઈ અને મીઠો લીમડા થી વઘાર કરો. ત્યારબાદ તેમાં સમારેલા મરચા ઉમેરો. અને નાના કટકા કરેલી ઉમેરો

    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વઘાર થઈ જાય ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો અને ઉપરથી ધાણાભાજી થી ગાર્નીશ કરો. તો તૈયાર છે આપણી ફરાળી ઈડલી.

    ફરાળી ઈડલી(farali idli recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર July 31, 2020 18:27
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jarina Desai
Jarina Desai @cook_18409903
August 01, 2020 11:45
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
  2. વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
  3. ફરાળી નાનખટાઇ (farali naankhatai recipe in gujarati)
  4. ફરાળી કટોરી ચાટ
  5. સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
  1. સિનેમોન રોલ્સ(cinnmon rolls recipe in gujarti)
  2. ફરાળી ચીઝ બોલ્સ(farali cheese balls recipe in gujarati)
  3. સાબુદાણાના પાપડ(sabudana papad recipe in gujarati)
  4. ફુલ ફરાળી પ્લેટર
https://cookpad.wasmer.app/in-gu/recipes/13313778
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close