રજવાડી અડદની દાળ(rajvadi adad dal recipe in gujarati)
# સુપર શેફ4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકર માં અડદની દાળને ધોયને
બાફવા મૂકો બફાઈ જાય પછી વઘાર કરો એક કડાઇ મા તેલ નાખો પછી એમા રાઈ.જીરું.લીમડો.લીલુમરચુ.હીંગ આદુ.ટામેટાં નાખી અડદની દાળ ને વઘાર કરો પછી એમા છાશ નાખી દો મલાઈ પન નાખી દો - 2
પછી એમા મસાલા કરો મીઠું હળદર.મરચું પાઉડર.ધાણા જીરું.ગરમ મસાલો લીંબુ નાખી ઉકળવા દો ઉકળી જાય પછી કોથમરી નાખી એક બાઉલ મા સવૅ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13318345










ટિપ્પણીઓ