કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી.

આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી.

વધુ વાંચો

ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી.

આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૩૫ મિનીટ
૪ વયકિત
  • ૩/૪ વાટકી સામો
  • ૧મિડીયમ સાઈઝ નુ બટેકુ
  • ૩/૪ ચમચી લાલ મરચાંનો પાઉડર
  • ૩/૪ ચમચી નમક
  • ૧નાનુ લીલુ મરચુ સમારેલુ
  • થોડી કોથમરી ગાર્નિસીંગ માટે
  • ૩/૪ વાટકી છાસ
  • ૨ચમચા તેલ વઘાર માટે
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧નાનો ટુકડો ખમણેલુ આદુ
  • ૪-૫ પાન મીઠો લીમડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સામા ને સાફ કરી, ધોઈ થોડી વાર પલાળી રાખવો.

    ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બટેટા ને ઝીણું સમારી લેવું. પછી એક તપેલા મા વઘાર માટે તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ નાખી સમારેલા બટેટા ને ધોઈ નાખી દેવું. પછી ઉપર ડીશ ઢાંકી બટેટા ને ચડવા માટે ગેસ ની ધીમી આંચે રાખવું. બટેટુ ચડી જાય પછી તેમાં સામો એડ કરી તૈયાર કરેલા બધા મસાલા એડ કરી જરૂરીયાત મુજબ પાણી નાખી ચડવા દેવું. સામો ચડી જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી સર્વિંગ પ્લેટ મા લઇ કોથમરી થી ગાર્નિસ કરી ગરમા ગરમ સવૅ કરવું.

    ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vk Tanna
Vk Tanna @vk_1710
પર August 01, 2020 17:13

ટિપ્પણીઓ (4)

Swaminathan
Swaminathan @Swami_180828
August 02, 2020 01:59
Yummy dear 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Sama Khichdi સામો ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
  2. જૈન લેયરડ મેક્સિકન રાઈસ (jain layered maxican rice Recipe in Gujarati)
  3. બ્લૂ રાઈસ કોમ્બો (Blue Rice Combo recipe in Gujarati)
  4. ફરાળી નાનખટાઇ(Farali Nankhathai Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા(chocolate penda recipe in gujarati
  1. મસાલા ઢોંસા & સાંભાર-ચટણી😋(dosa recipe in gujarati)
  2. ચીઝી ખિચડી આરંચીની
  3. અડદ ની દાળ(adad ni dal recipe in gujarati)
  4. ફ્રાઇડ બ્રાઉન રાઇસ (fried brown rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13321366
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close