કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#સુપરશેફ4
આ પુલાવ મે કૂકર માં બનાવેલ છે.ઝટપટ બની જાય છે.ગરમ ગરમ પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે વઘારેલુ દહીં,પાપડ,સલાડ વગેરે નો ઉપયોગ કરી શકાય.

#સુપરશેફ4
આ પુલાવ મે કૂકર માં બનાવેલ છે.ઝટપટ બની જાય છે.ગરમ ગરમ પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે વઘારેલુ દહીં,પાપડ,સલાડ વગેરે નો ઉપયોગ કરી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૩ વ્યક્તિ
  • ૨ કપબાસમતી ચોખા
  • ૨સમારેલા કાંદા
  • ૨સમારેલા ટામેટાં
  • ૨સમારેલા બટાકા
  • ૧ કપલીલા વટાણા
  • ૧ ચમચીમીઠું
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીલસણ ની પેસ્ટ
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૨તમાલપત્ર
  • ૨ઈલાયચી
  • ૫દગડફુલ
  • ૫લવિંગ
  • ૫કાળા મરી
  • ૨ ચમચીદેશી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કૂકર માં દેશી ઘી અને ખડામસાલા નાખવા.કાંદા નાંખી સાતરવા.ત્યારબાદ ટામેટા,બટાકા અને વટાણા નાખવા.

    આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા મસાલા નાંખી બરાબર મીક્સ કરવા. થોડીવાર થવા દો.

    આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાસમતી ચોખા નાખવા.બરાબર મીક્સ કરવા.બધા ઘટકો ડૂબે તેટલું પાણી નાખવું.

    આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કૂકર બંધ કરી બે સીટી મારી બાફી લેવા.આલુ મટર પુલાવ તૈયાર.

    આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર August 02, 2020 18:22

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 10, 2020 19:07
Wow looks delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ આલુ મટર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
  2. કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
  3. સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
  4. મગની દાળ ના ઢોકળા(magdal dhokala in Gujarati.)
  5. ઓરીયો પેંડા(oreo penda recipe in gujarati)
  1. ઘી રાઈસ અને દાલ તડકા (ghee rice and dal tadka recipe in gujarati)
  2. નાનખટાઈ (Nankhatai recipe in Gujarati)
  3. પાલક ફુદીના બિરયાની (Palak Fudina Biryani Recipe In Gujarati)
  4. ખાંડવી(khandvi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13330662
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close