કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ખમણી (sev khamani recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ખમણી (sev khamani recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ ખમણી (sev khamani recipe in gujarati)

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen

#સુપરચેફ4
સેવ ખમણી એક એવું ફરસાણ છે જે નાના મોટા બધા ને ભાવે છે અને આપણે તેને સવારે નાસતા માં પણ લઇ શકાય છે અને રાતે હલકું ભોજન કરવું હોય તો પણ આપણે તેને લઇ શકાય છે.

#સુપરચેફ4
સેવ ખમણી એક એવું ફરસાણ છે જે નાના મોટા બધા ને ભાવે છે અને આપણે તેને સવારે નાસતા માં પણ લઇ શકાય છે અને રાતે હલકું ભોજન કરવું હોય તો પણ આપણે તેને લઇ શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપબેસન
  • 3 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • 1/2 ચમચીફ્રૂટ સોલ્ટ
  • 1 ચમચીલીંબુ નો રસ
  • મીઠુ સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • 4 ચમચીખાંડ
  • 1/2 ગ્લાસપાણી
  • વઘાર કરવા
  • 4 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 1/4 ચમચીહિંગ
  • લીલા ધાણા જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકા માં બેસન લો. તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, મીઠુ અને જરૂર મુજબ પાણી ઉમેરી ને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ફ્રૂટ્ સોલ્ડ અને તેના પર લીંબુ નો રસ ઉમેરી ની મિક્સ કરો.

  2. 2

    ત્યાર બાદ એક ગ્રીસ કરેલી ડીશ માં આ બેટર પાથરી ને તેને 20 મિનિટ ફાસ્ટ ગેસ્ પર સ્ટીમ કરો. ત્યાર બાદ તે ઢોકળા ના ટુકડા કરીને તેને છીણી થી છીણી દો.

  3. 3

    એક વાટકા માં ખાંડ અને પાણી લઇ ને ગરમ કરો ખાંડ ના ઓગળે ત્યાર સુધી. ફરી એક વાટકા માં તેલ લો ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી ત્યાર બાદ તેમાં છીણેલું ખમણ ઉમેરી ને મિક્સ કરો અને તેમાં ખાંડ નું પાણી ઉમેરી ને બરાબર મિક્સ કરો અને તેને ધાણા નાખી ને મિક્સ કરો અને ગરમ ગરમ પીરસો.

    સેવ ખમણી (sev khamani recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ ખમણી (sev khamani recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
પર August 03, 2020 18:36
😍cooking girl👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 04, 2020 01:32
Yummy 😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ ખમણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ વેજી રાઈસ વિથ બેસિલ પોટેટો
  2. મગની દાળના વડા (split green moong vada recipe in Gujarati)
  3. ઇડલી સંભાર(idli sambhar recipe in Gujarati)
  4. ખીર(kheer recipe in gujarati)
  5. દહીં વડા(Dahi vada recipe in Gujarati)
  1. મિક્સ દાળ કરી(mix dal curry recipe in gujarati)
  2. છોલે ભટુરે સાથે જીરા રાઈસ(Chole Bhature With Rice Recipe in Gujarati)
  3. પુદીના રાઈસ(phudina rice recipe in gujarati)
  4. ચટપટી મગ દાળ અને રાઈસ(mag dal and rice recipe in gujarati (
https://cookpad.wasmer.app/in-gu/recipes/13338337
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close