કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસ ગુલ્લા(rasgulla recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસ ગુલ્લા(rasgulla recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસ ગુલ્લા(rasgulla recipe in gujarati)

Diya Vithalani
Diya Vithalani @cook_21164068

#ઈસ્ટ
#સાતમ

#ઈસ્ટ
#સાતમ

વધુ વાંચો

રસ ગુલ્લા(rasgulla recipe in gujarati)

Diya Vithalani
Diya Vithalani @cook_21164068

#ઈસ્ટ
#સાતમ

#ઈસ્ટ
#સાતમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1લીટર દૂધ
  • 1 નંગલીંબુ
  • 1વાટકો ખાંડ
  • 3વાટકા પાણી
  • 1 ચમચીમેંદો
  • કેસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં દૂધ ગરમ મૂકી ઉભરો આવે પછી તેમા લીંબુ નો રસ નાખો.દૂધ ફાટી જાય પછી તેને હલાવી નાખો.એક કોટન નું કાપડ લઈ તેની નીચે ગરણી રાખો.પાણી બધું નીકળી
    જાયપછી ઠંડા પાણીથી ધોઈ લો.પછી 10 મીનીટ સુધી રાખો.

    રસ ગુલ્લા(rasgulla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસ ગુલ્લા(rasgulla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસ ગુલ્લા(rasgulla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમા થી કાઢી લો.પનીર ને મસળી લો.તેમા એક ચમચી મેંદો ઉમેરી મીક્સ કરો.તેના નાના બોલ વાળી લો.

    રસ ગુલ્લા(rasgulla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસ ગુલ્લા(rasgulla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસ ગુલ્લા(rasgulla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક તપેલીમાં ખાંડ લઈ તેમા પાણી ઉમેરી હલાવો.ખાંડ ઓગળે પછી તેમા વાળેલા બોલ ઉમેરી 10 મીનીટ સુધી ઢાંકી ઉકળવા દો.પછી ગેસ બંધ કરી દો.

    રસ ગુલ્લા(rasgulla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસ ગુલ્લા(rasgulla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસ ગુલ્લા(rasgulla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડી વાર ઠંડા થવા દો. પછીકેસર થી ગાનિૅશ કરી એક બાઉલમાં સવૅ કરો.તો તૈયાર છે રસ ગુલ્લા.

    રસ ગુલ્લા(rasgulla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Diya Vithalani
Diya Vithalani @cook_21164068
પર August 08, 2020 08:48

ટિપ્પણીઓ (6)

D K Vithalani
D K Vithalani @cook_22471515
August 10, 2020 12:29
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસગુલ્લા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાયતા મરચા(raita marcha recipe in gujarati)
  2. પનીર ચીઝ કોનૅ સમોસા(paneer cheese corn samosa recipe in gujarati)
  3. ચોકલેટ કેક 🍰(chocolate cake recipe in gujarati)
  4. દેસાઈ  વડા. (Desai Vada Recipe in Gujarati.)
  5. ધુધની (Ghughni)
  1. ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
  2. જાંબુ (jambu recipe in gujarati)
  3. કંકોળા નુ શાક(kankolo nu saak recipe in gujarati)
  4. ચૌલ બરા (ચોલ બડા)(chol vada recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13352893
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close